Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$20\; V , 50$ ચક્ર/સેકન્ડ ના સંચાલક એ.સી. સ્રોત સાથે $12 \;\Omega$ નો અવરોધ અને $0.21\; H$ નો ઈન્ડકટર શ્રેણીમાં જોડેલ છે. વિદ્યુતપ્રવાહ અને વિદ્યુતસ્થિતિમાન વચ્ચે કળા ખૂણો કેટલો હશે?
એક ઇન્ડક્ટર $(20\, mH)$, એક કેપેસિટર $(120\, \mu F)$ અને અવરોધ $(60\,\Omega)$ ધરાવતા એક શ્રેણી $AC$ પરિપથ એ એક $24\, V/50\, Hz$ ના $AC$ ઉદગમથી ચાલીત છે. આ પરિપથમાં $60\, s$માં થતો ઊર્જાનો વ્યય ________ હશે.
$C$ કેપેસિટન્સના કેપેસિટરમાં પ્રારંભિક વિદ્યુતભાર $Q_0$ છે. અને દર્શાવ્યા પ્રમાણે ઈન્ડકટન્સ $L$ ના ઈન્ડકટર સાથે જોડેલ છે.t $=$ 0 સમયે કળા $S$ બંધ છે. જ્યારે કેપેસિટરમાં ઊર્જા,ઈન્ડકટરની ઊર્જા કરતાં ત્રણ ગણી છે ત્યારે ઈન્ડકટરમાંથી વિદ્યુતપ્રવાહ કેટલો છે?
ટ્રાન્ઝિસ્ટર ઓસીલેટર $L- $ ઇન્ડકટર (નહિવત અવરોધ) અને $C$ કેપેસિટર ધરાવતા અનુનાદિત શ્રેણી સાથે $f$ આવૃતિના દોલનો ઉત્પન્ન કરે છે. જો $L$ બમણું થાય અને $C$ બદલાયને $4C$ થાય તો ચાર ગણું થાય, તો આવૃત્તિ કેટલી થાય?
$LCR$ પરિપથમાં, અનુનાદ આવૃત્તિ $500\,kHz$ છે. જો $L$ નું મૂલ્ય બમણું કરવામાં આવે અને $C$નું મૂલ્ય $\frac{1}{8}$ ગણું કરવામાં આવે,તો નવી અનુનાદ આવૃત્તિ $kHz$ માં કેટલી છે ?