$I_3^ - ,ICl_2^ - $ અને $ICl_4^ - $ માં મધ્યસ્થ પરમાણુના સંકરણનો પ્રકાર અનુક્રમે નીચેનામાંથી કયો હશે?
  • A$s{p^2},ds{p^2},s{p^3}d$
  • B$s{p^3}d,s{p^3}d,s{p^3}{d^2}$
  • C$s{p^3}d,s{p^3}d,ds{p^2}$
  • D$sp,sp,ds{p^2}$
Medium
Download our app for free and get startedPlay store
b
ટ્રાયહેલાઈડ્સ \(I_3^ - \) અને \(ICl_2^ - \) બન્ને \(s{p^3}d\) સંકરણમાં છે જ્યારે પેન્ટાહેલાઈડ્રસ \(ICl_4^ - \) એ  \(s{p^3}d^2\) સંકરણમાં છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $Ca(OH)_2$ ની $SO_4$ સાથેની પ્રક્રિયાથી શુ ઉત્પન્ન થશે ?
    View Solution
  • 2
    ના કારણે ઓક્સિજનનું અપવાદરૂપ વર્તણુક છે
    View Solution
  • 3
    નાઇટ્રોજન સમૂહમાં હાઇડ્રાઇડ સંયોજનમાં $H - M - H$ બંધ ખૂણો $N$ થી $Sb$ તરફ જતાં ધીમે ધીમે $90^o$ ની નજીક બનતો થાય છે. આ દર્શાવે છે કે ધીમે ધીમે.....
    View Solution
  • 4
    આયર્ન સલ્ફાઇડને ગરમ કરતા સલ્ફરનો ઓક્સાઇડ મળે છે, જેની પાણી સાથેની પ્રક્રિયાથી બનતા એસિડની બેઝિકતા ............... થશે.
    View Solution
  • 5
    નિશ્વેતક તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ થઇ શકે છે?
    View Solution
  • 6
    સમૂહ $16$ તત્વોના હાઈડ્રાઈડોના ગલનબિંદુઓનો સાયો ક્રમ શોધો.
    View Solution
  • 7
    નીચેનામાંથી વચ્ચેનું ખોટું વિધાન  નીચે મુજબ છે
    View Solution
  • 8
    નાઇટ્રોજન  ${N_2}$  બનાવે છે. પરંતુ ફોસ્ફરસનું  ${P_2}$ માંથી $P_4$માં રૂપાંતર થાય છે; આનું કારણ નીચેનામાંથી ક્યું છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યો પદાર્થ કેલ્શીયમ ક્લોરાઇટ સૂચવે છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયો પદાર્થ સૌથી પ્રબળ એસિડ છે?
    View Solution