Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બધી અંદાજિત જાતિઓના $......P.....$ કરતાં પણ વધારે પ્રાણીઓ છે. જ્યારે બધી વનસ્પતિઓ (લીલ,ફૂગ, દ્વિઅંગી, અનાવૃત્ત બીજધારીઓ તથા આવૃત્ત બીજધારીઓ) ભેગી કરીએે તો પણ તે કુલ ટકાવારીના $.....Q....$ કરતા વધારે નથી.
માનવીઓ દ્વારા ઉષ્ણકટિબંધિય પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓનાં વસાહતીકરણને કારણે ત્યાંનાં સ્થાનિક પક્ષીઓની $............$ થી વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ.