વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ ક્લેરિયસ ગેરિપિનસ | $(1)$ ઝીબ્રા |
$(b)$ ગંધારી (Lantana) | $(2)$ વાઘ |
$(c)$ બાલી | $(3)$ નીંદણ |
$(d)$ કવેગા | $(4)$ આફ્રિકન કેટફિશ |
$(A)$ સમશીતોષ્ણ અને ધ્રુવિય પ્રદેશ કરતાં ઉષ્ણ કટીબંધનાં બંદરમાં વધારે જાતિઓ જોવા મળે છે.
$(B)$ કોલોમ્બીઆ વિષુવવૃતની નજીક આવેલું છે અને ત્યાં પક્ષીઓની $1400$ જાતિઓ છે.
$(C)$ ભારતમાં પક્ષીઓની સંખ્યા $105$ કરતાં ઓછી છે.