$\left(1 \times 10^{-18} g c m s^{-1}\right)=\left(9 \times 10^{-28} g\right)(\Delta v)$
$\Delta v=\frac{1 \times 10^{-18} g c m s^{-1}}{9 \times 10^{-28} g}$
$=0.11 \times 10^{10} \mathrm{cm} s^{-1}$
$1.1 \times 10^{9} \mathrm{cm} s^{-1}$
કથન $A$ : ફોટો ઈલેકટ્રીક અસરમાં,દેહલી આવૃત્તિ કરતા વધુ આવર્તનના પ્રકાશનો બીમ સપાટી પર અથડાતાની સાથે જ ધાતુની સપાટી પરથી ઇલેકટ્રોન ઉત્સર્જિત થાય છે.
કારણ $R$ : જ્યારે કોઈપણ ઊર્જાનો ફોટોન પરમાણુમાં ઇલેકટ્રોન પર અથડાય છે,ત્યારે ફોટોનમાંથી ઈલેકટ્રોનમાં ઊર્જાનું ટ્રાન્સફર (સ્થાનાંતર) થાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો :
[આપેલ : $h =6.63 \times 10^{-34}\, J \,s$, અને $c =3 \times 10^{8} \,m\, s ^{-1}$ ]
જો $75$કિલોગ્રામ વજન ધરાવતી વ્યક્તિ જો બધા $^1H$ પરમાણુઓ $^2H$ અણુઓ દ્વારા બદલવામાં આવે તો તે ....... કિગ્રા છે.