બહુ ઈલેકટ્રોન પરમાણુમાં નીચેનામાંથી શેનું ચુંબકીય અને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સરખી ઊર્જા ધરાવતા ત્રણ ક્વોન્ટમ આંક દ્વારા કક્ષકોની સમજૂતી આપી શકાય?$(a) n = 1, l = 0, m = 0\, (b) n = 3, l = 0, m = 0\, (c) n = 2, l = 1, m = 1 \,$
$(d) n = 3, l = 2, m = 1\, (e) n = 3, l = 2, m = 0$