ઇલેક્ટ્રોન $H-$ જેવા પરમાણુ સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે અને પરમાણુ ધરા સ્થિતિમાંથી $n=3$ સ્થિતિમાં ઉતેજીત થાય છે. $H$ - જેવા પરમાણુને કેટલી ઉર્જા ($eV$ માં) આપેલી હશે?
A$12.1$
B$10.2$
C$12.75$
D$10$
AIIMS 2019, Medium
Download our app for free and get started
a The expression of energy transferred to \(H-\)like atom is given by,
\(E =-13.6\left(\frac{1}{ n _{1}^{2}}-\frac{1}{ n _{2}^{2}}\right) eV\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિની ઊર્જા $ 13.6\, e V$ છે, તો હાઇડ્રોજન પરમાણુની બીજી ઉત્તેજિત અવસ્થામાંથી આયનીકરણ કરવા માટે કેટલી ઊર્જા ($eV$ માં) જરૂરી છે?
$H -$ પરમાણુની બંધન ઊર્જા ધરા અવસ્થા માં $13.6\, eV$ છે. $H -$ પરમાણુના ત્રણ નીચી કક્ષા માંથી ઈલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી છે. ઊર્જા અનુક્રમે .....( $eV$ માં)
$5.5 \,MeV$ ગતિઊર્જા ધરાવતું $\alpha$-કણ જ્યારે સોનાના ન્યુક્લિયસ તરફ ગતિ કરે છે. જો $\sqrt{ d _{1}}$ અને $\sqrt{ d _{2}}$ અનુક્રમે $60^{\circ}$ અને $90^{\circ}$ માટેના impact-પ્રાચલો છે. $d _{1}=x d _{2}$ માટે $x$ નું મૂલ્ય ............ છે.
હાઇડ્રોજન પરમાણુમાં મુખ્ય ક્વોન્ટમઆંક $n=6$ કક્ષામાંથી ધરા અવસ્થામાં આવતા વર્ણપટ્ટ પર $X$ જુદી જુદી તરંગલંબાઈ જોવા મળે છે તો ${X}$ નું મૂલ્ય કેટલું હશે?