Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધારો કે બે સંધારકોનાં (કેપેસીટરના) સંયોજન $C_1$ અને $C_2$ માટે $C_2 > C_1$ છે, જ્યારે તેમને સમાંતર જોડવામાં આવે છે ત્યારે તેમની સમતુલ્ય સંધારકતાં શ્રેણી જોડાણની સમતુલ્ય સંધારકતાં કરતાં $\frac{15}{4}$ ગણી છે. સંધારકોનો ગુણોત્તર $\frac{ C _{2}}{ C _{1}}$ ગણો.
બે ધાતુના ગોળાઓ અનુક્રમે $20\, cm$ અને $10\, cm$ ની ત્રિજ્યા ધરાવે છે તથા દરેક ગોળો $150\ micro-coulomb$ વિદ્યુત ભાર ધરાવે છે સુવાહક તારથી બંને ને જોડ્યા બાદ તેમના પરનો સમાન વિદ્યુત સ્થીતીમાન......
$64$ મરક્યુરીના ટીપા દરેકને $10\, V$ સુધી વિદ્યુતભારીત કરેલ છે. તેમને ભેગા કરીને એક મોટુ બુંદ બનાવવામાં આવે છે તો આ બુંદનો વિદ્યુત સ્થીતીમાન........$V$
આકૃતિમાં દર્શાવ્યા મુજબ be $q_1$ અને $q_2$ વિદ્યુતભાર $30\;cm$ અંતરે છે. ત્રીજો વિદ્યુતભાર $q_3$ ને $C$ થી $D$ સુધી $40 \;cm$ ત્રિજ્યાના વર્તુળની ચાપ પર લઇ જવામાં આવે છે. તંત્રની સ્થિતિઊર્જામા $\frac{{{q_3}}}{{4\pi {\varepsilon _0}}}k$ ફેરફાર થાય તો, $k=$