Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે ઉત્સર્જન વિકિરણની તરંગ લંબાઈ $400\ nm$ થી $310\ nm$ સુધી બદલવામાં આવે ત્યારે ધાતુની સપાટી પર સૌથી વધુ ગતિ ઊર્જા વાળા ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે તો ધાતુનું કાર્ય વિધેય ........ $eV$ છે.
ફોટોઈલેકિટ્રક અસરના અભ્યાસના એક પ્રયોગમાં ત્રણ જુદી જુદી ધાતુઓ $p,q$ અને $r$ ની પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના વર્કફંકશન અનુક્રમે $\phi_p = 2.0\ eV$, $\phi_q = 2.5\ eV$ અને $\phi_r = 3.0\ eV$ છે. સમાન તીવ્રતાવાળા ત્રણ વિકિરણ કે જેમની તરંગલંબાઈ $550\ nm, 450\ nm$ અને $350\ nm$ છે. તેમને આ પ્લેટ પર આપાત કરવામાં આવે છે, તો નીચેનામાંથી કયો $I \rightarrow V$ નો આલેખ પ્રયોગનાં પરિણામો માટે સાચો છે ? $(hc = 1240\ eV nm)$
એક ઉત્સર્જક સપાટી પર આપાતી એકરંગી પ્રકાશની આવૃત્તિ $f$ છે, જો સપાટી માટે થ્રેશોલ્ડ આવૃત્તિ $f_0 $ હોય, તો ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રૉનની મહત્તમ ગતિઊર્જા .......