ફોટોઈલેકિટ્રક અસરના અભ્યાસના એક પ્રયોગમાં ત્રણ જુદી જુદી ધાતુઓ $p,q$ અને $r$ ની પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના વર્કફંકશન અનુક્રમે $\phi_p = 2.0\ eV$, $\phi_q = 2.5\ eV$ અને $\phi_r = 3.0\ eV$ છે. સમાન તીવ્રતાવાળા ત્રણ વિકિરણ કે જેમની તરંગલંબાઈ $550\ nm, 450\ nm$ અને $350\ nm$ છે. તેમને આ પ્લેટ પર આપાત કરવામાં આવે છે, તો નીચેનામાંથી કયો $I \rightarrow V$ નો આલેખ પ્રયોગનાં પરિણામો માટે સાચો છે ? $(hc = 1240\ eV nm)$
Download our app for free and get started