Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કાઇ નિશ્ચિત ધાતુમાં ફોટો ઈલેક્ટ્રિક અસર ઉત્પન કરી શકે તે માટે વિકિરણની મહત્તમ તરંગલંબાઈ $200 \;nm$ છે. $100\; nm$ તરંગલંબાઈનાં વિકિરણને કારણે ઈલેક્ટ્રોન દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ગતિઉર્જા કેટલી હશે?
$15.0\, eV$ ફોટોન ને હાઈડ્રોજન પરમાણુ સાથે અથડાઈ છે. પરમાણુ ધરાસ્થિતિ માં છે. તેની આયોનાઇઝેશન સ્થિતિમાન $=13.6\, eV$ છે. તો બહાર નીકળતા ઇલેક્ટ્રોન ની ગતિઊર્જા ..........$eV$
જયારે એકરંગી પ્રકાશ ફોટોસંવેદી સપાટી પર આપાત થાય, ત્યારે સપાટીમાંથી દર સેકંડે ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રોનની સંખ્યા n અને મહત્તમ ગતિઊર્જા $K_{max}$ છે. જો આપાત પ્રકાશની તાવ્રતા બમણી કરવામાં આવે, તો....