Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એકસમાન લંબાઇના જુદાં જુદાં દ્રવ્યોના બનેલા બે સળિયાઓની વિશિષ્ટ ઉષ્મા $c_1$ અને $c_2$,ઉષ્માવાહકતા $k_1$ અને $k_2$ તથા તેમના આડછેદના ક્ષેત્રફળ $A_1$ અને $A_2$ છે.તેમના છેડાઓના તાપમાન $T_1$ અને $T_2$ જેટલા જાળવી રાખવામાં આવ્યા છે,તો જો બીજા સળિયાનો ઉષ્માવહનનો દર પહેલા કરતા ચાર ગણો જોઇતો હોય,તો નીચેનામાંથી કઇ શરત પળાવી જોઇએ?
સમાન જાડાઇ ધરાવતા બે સ્તરો $A$ અને $B$ ની દીવાલ બનેલી છે.$A$ ની ઉષ્માવાહકતા $B$ કરતાં બમણી છે.દીવાલના બંને છેડા વચ્ચે તાપમાનનો તફાવત $ {36^o}C $ છે.તો $A$ સ્તર વચ્ચે તાપમાન તફાવત ..... $^oC$ હશે?