Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન જાડાઈ અને ઉષ્મા વાકહતા અનુક્રમે $K$ અને $2K$ ધરાવતા અલગ અલગ દ્રવ્યનો બનેલા બ્લોકને જોડીને બનાવેલ સંયુક્ત બ્લોકને ધ્યાનમાં લો. આ બ્લોકની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થાય?
દિવાલના બે સ્તર $A$ અને $B$ જુદા જુદા પદાર્થના બનેલા છે. બંને સ્તરની જાડાઈ સમાન છે. $A,$ $K_A = 3 K_B$ છે. ઉષ્મીય સંતુલન દિવાલના છેડે તાપમાનનો તફાવત $20°C$ છે. $A$ ના છેડે તાપમાનનો તફાવત ..... $^oC$ શોધો.
સૂર્યમાંથી નીકળતી ઊર્જાએ પૃથ્વીની સપાટી પર $20\, \frac{{kcal}}{{{m^2}\;min}}$ ના દરે લંબ રૂપે આપાત થાય છે. જો સૂર્યનું તાપમાન અત્યાર કરતાં બમણું થાય, તો પૃથ્વીની સપાટી પર લંબરૂપે આપાત થતી ઉત્સર્જન ઊર્જા ($kcal/m ^2 \,min$ માં) કેટલી થાય?