MCQ
$\int \frac{1}{\left(e^x+e^{-x}\right)^2} d x=\ldots \ldots \ldots$
  • $-\frac{1}{2\left(e^{2 x}+1\right)}+c$
  • B
    $\frac{1}{2\left(e^{2 x}+1\right)}+c$
  • C
    $-\frac{1}{e^{2 x}+1}$
  • D
    એક પણ નહીં

Answer

Correct option: A.
$-\frac{1}{2\left(e^{2 x}+1\right)}+c$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો વિધેય $f(x)=2 x^3-9 \mathrm{a}^2+12 \mathrm{a}^2 x+1, \mathrm{a}>0$ ને $x=\alpha$ આગળ સ્થાનીય મહતમ હોય અને $x=\alpha^2$ આગળ સ્થાનીય ન્યૂનતમ  હોય, તો $\alpha$ અને $\alpha^2$ સમીકરણ ........... નાં બીજ છે.
બિંદુ $P(a, a, a)$ માંથી રેખાઓ $x=y, z=1$ અને $x=$ $-y, z=-1$ પર દોરેલ લંબના લંબપાદ અનુક્રમે $Q$ અને $R$ છે. જો $\angle Q P R$ એ કાટખૂણો હોય તો $12 a^2=$................
જો બે સંખ્યાનો સરવાળો $3$ હોય તો પહેલી સંખ્યા અને બીજી સંખ્યાના વર્ગનો ગુણાકારની  મહત્તમ કિંમત મેળવો.
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} = 1 - {e^x}y$ નો સંકલ્યકારક અવયવ $..........$ છે.
$\overrightarrow{a},\overrightarrow{b}$ અને $\overrightarrow{c}$ વિષમતલીય એકમ સદિશો છે તથા $\overrightarrow{a}$ અને $\overrightarrow{b}$ અસમરેખ છે. જો $\sqrt{2}(\overrightarrow{a} \times \overrightarrow{b}) \times \overrightarrow{c}= \overrightarrow{a}+\overrightarrow{b}$ હોય , તો $........ .$
અહી $\theta \in\left(0, \frac{\pi}{2}\right)$ આપેલ છે. જો સમીકરણ સંહતિ

$\left(1+\cos ^{2} \theta\right) x+\sin ^{2} \theta y+4 \sin 3 \theta z=0$

$\cos ^{2} \theta x+\left(1+\sin ^{2} \theta\right) y+4 \sin 3 \theta z=0$

$\cos ^{2} \theta x+\sin ^{2} \theta y+(1+4 \sin 3 \theta) z=0$

ને શૂન્યતર ઉકેલ ધરાવે છે તો $\theta$ ની કિમંત મેળવો.

$\left| {\,\begin{array}{*{20}{c}}a&b&c\\b&c&a\\c&a&b\end{array}\,} \right| = $
${\tan ^{ - 1}}\left( {\frac{{\sqrt {1 + {x^2}} - 1}}{x}} \right) = $
ધારો કે $y=y(x)$ એ વિકલ સમીકરણ $\left(1-x^2\right) \mathrm{d} y=\left[x y+\left(x^3+2\right) \sqrt{3\left(1-x^2\right)}\right] \mathrm{d} x,-1 < x < 1, y(0)=0$ નો ઉકેલ છે. જો $y\left(\frac{1}{2}\right)=\frac{m}{n}$ હોય,જ્યાં $m$ અને $n$ પરસ્પર અવિભાજ્ય  સંખ્યાઓ છે, તો $m+n=$. . . . . . . . . .
જે શ્રેણિકના ઘટકો $a_{i j}=\frac{1}{2}|i-3 j|$ દ્વારા મળે તેવા $3 \times 2$ શ્રેણિકની રચના કરો.