MCQ
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} = 1 - {e^x}y$ નો સંકલ્યકારક અવયવ $..........$ છે.
  • A
    ${e^{{x^x}}}$
  • ${e^{{e^x}}}$
  • C
    ${e^{ - x}}$
  • D
    ${e^{ - {e^x}}}$

Answer

Correct option: B.
${e^{{e^x}}}$
$\frac{dy}{dx}=1-e^xy$
$\Rightarrow \frac{dy}{dx}+e^xy=1$
સંકલ્પકારક અવયવ $e^{\int Pdx}=e^{\int e^xdx}$
$=e^{e^x}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $y=y(x)$ એ વિકલ સમીકરણ $e ^{\sin y} \cos y \frac{ dy }{ dx }+ e ^{\sin y} \cos x =\cos x , y (0)=0$ નો ઉકેલ હોય, તો $1+ y \left(\frac{\pi}{6}\right)+\frac{\sqrt{3}}{2} y \left(\frac{\pi}{3}\right)+\frac{1}{\sqrt{2}} y \left(\frac{\pi}{4}\right)=................$
જો $a, b, c$ અસમતલીય સદિશો હોય તો  $d=\lambda a + \mu\,\,b + \nu c $ તો $\lambda$ = ……
સમીકરણ $x\frac{{dy}}{{dx}} + 3y = x$ નો ઉકેલ મેળવો.
બે નિરપેક્ષ ઘટનાઓ આપેલ છે. જો એક જ ઘટના ઉદભવે તેની સંભાવના $\frac{26}{49}$ હોય અને એક પણ ઘટના ન ઉદભવે તેની સંભાવના $\frac{15}{49}$ હોય, તો બે ઘટનાઓ પૈકી વધારે સંભાવનાવાળી ઘટનાની સંભાવના $.........$ છે.
યાર્દચ્છિક ચલ $X$ નું દ્રીપદી વિતરણનો મધ્યક $8$ અને વિચરણ $4$ છે. જો $P\left( {X \le 2} \right) = \frac{k}{{{2^{16}}}}$, તો $k$ મેળવો.
જો રેખા $y=m x$ એ રેખાઓ $x=0, y=0, x=\frac{3}{2}$ અને વક્ર $\mathrm{y}=1+4 \mathrm{x}-\mathrm{x}^{2}$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળને દુભાગે છે તો $12 \mathrm{~m}$ ની કિમંત મેળવો.
બિંદુ $(0, 1, 2)$ માંથી પસાર થતી અને રેખા $\frac{x-1}{2}=\frac{y+1}{3}=\frac{z-1}{-2}$ને લંબ રેખાનું સમીકરણ ............. છે.
જો $\int_{}^{} {f(x)\sin x\cos x\;dx = \frac{1}{{2({b^2} - {a^2})}}\log (f(x))} + c$, તો $f(x) = $
$\int {\frac{{{{\sin }^3}2x}}{{{{\cos }^5}2x}}dx = } $
$({\rm{cosec}}\,x\log y)dy + ({x^2}y)dx = 0$ નો ઉકેલ મેળવો.