MCQ
$\int \frac{d x}{\sqrt{21+12 x-9 x^2}}=\ldots \ldots \ldots+c$.
  • A
    $\sin ^{-1}\left(\frac{3 x-2}{5}\right)$
  • B
    $3 \sin ^{-1}\left(\frac{3 x-2}{5}\right)$
  • $\frac{1}{3} \sin ^{-1}\left(\frac{3 x-2}{5}\right)$
  • D
    $\frac{1}{15} \sin ^{-1}\left(\frac{3 x-2}{5}\right)$

Answer

Correct option: C.
$\frac{1}{3} \sin ^{-1}\left(\frac{3 x-2}{5}\right)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\overrightarrow a ,\overrightarrow b ,\overrightarrow c $ એ ત્રણ અસમતલીય સદિશો અને $\lambda $ એ વાસ્તવિક સંખ્યા છે. તો સદિશો $\overrightarrow a + 2\overrightarrow b + 3\overrightarrow c ,\lambda \overrightarrow b + \mu \overrightarrow c\ $અને$\ \left( {2\lambda - 1} \right)\overrightarrow c $ એ $.........$ માટે અસમતલીય થાય.
જો $f(x) = \int_a^x {{t^3}{e^t}\,dt\,,} $ તો $\frac{d}{{dx}}\,f(x) = $
એક રેખા $x\ $ અને $\ z - $ અક્ષ સાથે $\theta $ ખુણો બનાવે છે. જો રેખાનો $y - $ અક્ષ સાથેનો $\beta $ હોય, કે જેથી ${\sin ^2}\beta = 3{\sin ^2}\theta ,{\cos ^2}\theta =\ ......$
જો ત્રણ બિંદુઓ  $A,\,\,B,\,\,C$ ના સ્થાન સદીશો અનુક્રમે $\hat i\, + \,\,\hat j\,\, + \hat k,\,\,2\hat i\, + \,\,3\hat j\,\, - 4\hat k\,$ અને $7\hat i\, + \,\,4\hat j\,\, + 9\hat k,\,$ , હોય તો ત્રિકોણ $ABC$ ના સમતલ ને લંબ એકમ સદીશ..... 
જો $f(x) = cos(\sqrt P \,x),$ જ્યા $P = [\lambda], ([.]$ = $G.I.F.)$ અને $f(x)$ નુ આવર્તમાન  $\pi$ હોય તો, 
ધારો કે સદિશ $\vec u\;$એ સદિશો $\vec a = 2\hat i + 3\hat j - \hat k$ અને $\vec b = \hat j + \hat k$ સાથે સમતલિય છે. જો $\vec u$ એ $\vec a$ ને લંબ હોય અને $\vec u \cdot \vec b = 24$ ,તો ${\left| {\vec u} \right|^2} = $ . . . .
જો $2 x^y+3 y^x=20$ હોય,તો $(2,2)$ પાસે $\frac{d y}{d x}=............$
જો બિંદુ $A$ એ બિંદુ  $(1 ,0, 1)$ થી $6$ એકમ અંતરેે આવેલ રેખા $\frac{{x - 1}}{2} = \frac{y}{2} = \frac{{z - 1}}{1}$  પરનુ  $-ve\ z$ દિશામા આવેલ હોય તો બિંદુ $A$ ના યામો મેળવો. 
$\int_{ - 4}^4 {|x + 2|\,dx} = $
જો $f ( x )= x \cdot\left[\frac{ x }{2}\right],$ જ્યાં $-10< x <10,$ જ્યાં $[ . ]$ એ મહત્તમ પૂર્ણાક વિધેય હોય તો વિધેય $f$ ના કેટલા બિંદુઓ આગળ અસતત થાય?