MCQ
$\int_{\frac{1}{3}}^1 \frac{\left(x-x^3\right)^{\frac{1}{3}}}{x^4} d x$ નું મૂલ્ય $ ......... $ છે.
  • A
    $6$
  • B
    $0$
  • C
    $3$
  • D
    $4$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણની સંહતિ $(k + 1)x + 8y = 4k,$ $kx + (k + 3)y = 3k - 1$ ને અનંત ઉકેલ હોય, તો $k$ ની કિમત મેળવો.
જો $A$ અને $B$ કોઈ બે શ્રેણિક હોય જેના માટે $A+B= \lambda I,$ જ્યાં $I$ એ એકમ શ્રેણિક છે.
જો $3f\left( x \right) - 2f\left( {\frac{1}{x}} \right) = x,$ તો $f'\left( 2 \right) =\ .............$
સદિશ $\hat{i}+x\hat{j}+3\hat{k}$ એ $\theta$ કોણે ઘુમવામાં આવે તથા માન બમણું કરવામાં આવે તો $4\hat{i}+(4x-2)\hat{j}+2\hat{k}.$ થાય તો $x$ ની કિંમતોની સંખ્યા $.......$ છે.
જો સદીશો $\overrightarrow{\mathrm{p}}=(a+1) \hat{\mathrm{i}}+a \hat{\mathrm{j}}+a \hat{\mathrm{k}}$  ; $\overrightarrow{\mathrm{q}}=\mathrm{a} \hat{\mathrm{i}}+(\mathrm{a}+1) \hat{\mathrm{j}}+\mathrm{a} \hat{\mathrm{k}}$ અને   $\overrightarrow{\mathrm{r}}=\mathrm{a} \hat{\mathrm{i}}+\mathrm{a} \hat{\mathrm{j}}+(\mathrm{a}+1) \hat{\mathrm{k}}(\mathrm{a} \in \mathrm{R})$ સમતાલિયો હોય અને  $3(\overrightarrow{\mathrm{p}} \cdot \overrightarrow{\mathrm{q}})^{2}-\lambda|\overrightarrow{\mathrm{r}} \times \overrightarrow{\mathrm{q}}|^{2}=0,$ તો  $\lambda$ ની કિમંત મેળવો.
જો $f(x) = 2{x^6} + 3{x^4} + 4{x^2}$ તો $f\ '(x) =$
સમાંતર બાજુ ચતુષ્કોણ $ABCD$, $\left| {\overline {AB} } \right| = a\,,\,\left| {\overline {AD} } \right| = b$ અને $\left| {\overline {AC} } \right| = c$ તો  $\overline {DA} $. $\overline {AB} $ ની કિમંત મેળવો.
સીમિત શક્ય ઉકેલ પ્રદેશનાં શિરોબિંદુઓ (3, 3), (20, 3), (20, 10), (18, 12) અને (12, 12) છે. હેતુલથી વિધેય z = 2x + 3y ની ન્યૂનતમ કિંમત ____________ .
$z$ ની મહતમ કિમંત આપેલ સમીકરણો $z=6 x y+y^{2}$ કે જ્યાં $3 x+4 y \leq 100$ અને $4 x+3 y \leq 75$ ;$x \geq 0$ ; $y \geq 0$  આપેલ છે .
$\begin{vmatrix}\log_31024&\log_83\\\log_38&\log_49\end{vmatrix}\times\begin{vmatrix} \log_3 &\log_43\\\log_34&\log_34\end{vmatrix}=.......$