MCQ
જો $f(x) = 2{x^6} + 3{x^4} + 4{x^2}$ તો $f\ '(x) =$
  • A
    યુગ્મ વિધેય
  • અયુગ્મ વિધેય
  • C
    યુગ્મ વિધેય કે અયુગ્મ વિધેય પૈકી એકપણ નહી.
  • D
    એકપણ નહી.

Answer

Correct option: B.
અયુગ્મ વિધેય
$f(x) = 2{x^6} + 3{x^4} + 4{x^2}$
$f( - x) = 2{( - x)^6} + 3{( - x)^4} + 4{( - x)^2} = f(x)$
$ \Rightarrow f(x)$ is an even function and derivative of an even function is always odd.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int_{ - \pi /2}^{\pi /2} {{{\sin }^2}x\,dx = } $
કોઇ લંબગોળીય નળાકારની ત્રિજ્યા અને ઉંચાઇ માટે $r^2 + h = 6$ છે જો નળાકારનુ ઘનફળ મહત્તમ હોય તો $\frac {r}{h}$ ની કિમત .......... થાય 
$\int_{\,0}^{\,\infty } {\frac{{xdx}}{{(1 + x)(1 + {x^2})}} = } $
$\sum\limits_{r = 1}^\infty  {{{\tan }^{ - 1}}\left( {\frac{3}{{{r^2} - r + 9}}} \right)} $ મેળવો.
$k$ ની કઈ કિંમતો માટે સૂત્ર ${x^3} - 3x + k = 0$ ને જે બે બીજ મળે એ $\left( {0,1} \right)$ અંતરાલમાં આવે.
જો $a,b,c$ અને $d$ એ સંકર સંખ્યા હોય , તો નિશ્રાયક $\Delta = \left| {\,\begin{array}{*{20}{c}}2&{a + b + c + d}&{ab + cd}\\{a + b + c + d}&{2(a + b)(c + d)}&{ab(c + d) + cd(a + b)}\\{ab + cd}&{ab(c + d) + cd(a + d)}&{2abcd}\end{array}} \right|$ એ $. . ..$ પર આધારિત છે.
 $\frac{d x}{d y}=h\left(\frac{x}{y}\right)$ પ્રકારના સમપરિમાણ વિકલ સમીકરણનો ઉકેલ કયા આદેશ દ્વારા મેળવી શકાય ? 
વિધેય $f(x) = {{4{x^2} + 1} \over x}$ એ. . . .અંતરાલમાં ઘટતું વિધેય છે .
Three coins are tossed. If one of them shows tail, then the probability that all three coins show tail, is
$\int {\frac{{\sec \,x.\cos ec \,x}}{{2\cot \,x - \sec x\,\cos ec \,x}}dx} $ મેળવો.   (કે જ્યાં $C$ એ સંકલનનો અચળાંક છે.)