MCQ
$\int \frac{1}{x+x \log x} d x=$ ________ + C.
  • A
    1 + log x
  • B
    $\log |\log x|$
  • $\log|\log e x|$
  • D
    $\frac{(1+\log x)^2}{2}$

Answer

Correct option: C.
$\log|\log e x|$
(C )

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કોઈ એક સમતોલ સિક્કાને ન્યૂનતમ કેટલી વખત ઉછાળવામાં આવે કે જેથી ઓછામાં ઓછી એક વખત છાપ આવે તેની સંભાવના ઓછામાં ઓછી $90\%$ થાય.
વિકલ સમીકરણ ${\left( {1 + {{\left( {\frac{{dy}}{{dx}}} \right)}^2}} \right)^{3/4}} = {\left( {\frac{{{d^2}y}}{{d{x^2}}}} \right)^{1/3}}$ ના પરિમાણ મેળવો.
જો બિંદુઓ $\left( { - 3, - 1,2} \right),\left( {1,4,x} \right)$ અને $\left( { 5, y,8} \right)$ સમરેખ હોય, તો $ x\ $અને$\ y\ $ અનુક્રમે $.......... .$
જો  $\left| {\begin{array}{*{20}{c}}
1&1&1\\
a&b&c\\
{{a^2}}&{{b^2}}&{{c^2}}
\end{array}} \right| = 5$ , તો  $\left| {\begin{array}{*{20}{c}}
{b{c^2} - {b^2}c}&{{a^2}c - a{c^2}}&{a{b^2} - b{a^2}}\\
{{b^2} - {c^2}}&{{c^2} - {a^2}}&{{a^2} - {b^2}}\\
{c - b}&{a - c}&{b - a}
\end{array}} \right|$ મેળવો.
$\int_0^{\pi /2} {\frac{{\sqrt {\cos x} }}{{\sqrt {\sin x} + \sqrt {\cos x} }}\,dx = } $
જો ${\cot ^{ - 1}}x + {\tan ^{ - 1}}3 = \frac{\pi }{2}$, તો $x =$
શ્રેણિકો $A$ અને $B$ માટે જો $AB =2 I$, તો $A ^{-1}=\ldots \ldots$.
જો $\mathrm{A}=\left[\begin{array}{lll}1 & 3 & 3 \\ 1 & 4 & 3 \\ 1 & 3 & 4\end{array}\right],$ તો $\mathrm{A}$ $\mathrm{adj}$ $\mathrm{A}=| \mathrm{A} | \mathrm{I}$ ની ચકાસણી કરો. $\mathrm{A}^{-1}$ પણ શોધો.
નીચેનામાંથી ક્યૂ યુગ્મ વિધેય છે ?
${\sin ^{ - 1}}{{1 - x} \over {1 + x}}$ નું $\sqrt x $ ની સાપેક્ષે વિકલન મેળવો.