MCQ
નીચેનામાંથી ક્યૂ યુગ્મ વિધેય છે ?
  • A
    $f(x) = \log \left( {\frac{{1 - x}}{{1 + x}}} \right)$
  • B
    $f(x) = \left\{ {{x^3} + \sqrt {1 + {x^6}} } \right\}$
  • C
    $f(x) = \frac{x}{{{2^x} - 1}} + \frac{x}{2} + 1$
  • D
    $f(x) = {e^{5x}} + \sin 7x$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\overrightarrow a ,\overrightarrow b ,\overrightarrow c $ એ એવા અસમતલીય બિંદુઓ છે કે જેથી $\overrightarrow P = \overrightarrow a + \overrightarrow b + \overrightarrow c, \overrightarrow Q = 4 \overrightarrow a + 3 \overrightarrow b + 4 \overrightarrow c$ અને $ \overrightarrow R = \overrightarrow a + \alpha \overrightarrow b + \beta \overrightarrow c $ એ રેખીય આધારિત સદિશો હોય તો $\alpha$ ની શક્ય કિમતોની સંખ્યા ......... થાય
જો $D= \begin{vmatrix}2&\cos\theta&2\\-\cos\theta&2&\cos\theta\\-2&-\cos\theta&2\end{vmatrix},$ તો $D...............$ અંતરાલમાં છે.
જો $f(x) = \left\{ {\begin{array}{*{20}{c}}{\,\,\,\,\,\,\,\,\sin x,}&{{\rm{for \,\, }}x \ge 0}\\{1 - \cos x,}&{{\rm{for \,\,}}x \le 0}\end{array}} \right.$ અને $g(x) = {e^x}$ તો $(gof)'(0)  =$
જો રેખા $\frac{{x - 2}}{1} = \frac{{y - 3}}{1} = \frac{{z - 4}}{{ - k}}$ અને $\frac{{x - 1}}{k} = $$\frac{{y - 4}}{2} = \frac{{z - 5}}{1}$ સમતલીય હોય,તો 
$\int_0^{\pi /2} {\frac{{\sqrt {\cos x} }}{{\sqrt {\sin x} + \sqrt {\cos x} }}\,dx = } $
સમીકરણ $x\,dy - y\,dx = (\sqrt {{x^2} + {y^2})} dx$ નો ઉકેલ મેળવો.
પ્રદેશ $R =\left\{(x, y):|\cos x-\sin x| \leq y \leq \sin x, 0 \leq x \leq \frac{\pi}{2}\right\}$ નું ક્ષેત્રફળ $.........$ છે.
જો $i - 2j + 3k$ અને $2i + j + k$ વચ્ચેનો ખૂણો $\theta$ હોય, તો $sin \theta$ ની કિમંત મેળવો.
જો $\vec{a},\vec{b},\vec{c}$ એ અસમતલીય સદિશો છે અને $(\vec{a} - \lambda \vec{b}) . (\vec{b} - 2\vec{c})  \times (\vec{c} + 2 \vec{a}) =0$ હોય તો  $\lambda$ ની કિમત મેળવો. 
ધારો કે વિકલ સમીકરણ $x \frac{ d y}{ d x}-y=\sqrt{y^{2}+16 x^{2}}, y(1)=3$ નો ઉકેલ વક્ર $y=y(x)$ છે. તો $y(2)= \dots\dots\dots$