MCQ
$\int \frac{d x}{\sin ^2 x \cos ^2 x}=\ ............ $
  • A
    $\tan x+\cot x+c$
  • B
    $\tan x-\cot x+c$
  • C
    $\tan x \cot x+c$
  • D
    $\tan x-\cot 2 x+c$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f(x) = log_e\,(sin\,x),$ $(0\,<\,x\,< \pi )$ અને $g(x) = sin^{-1}\,(e^{-x}),$ $(x\, \ge \,0)$ અને  $\alpha $ એ ધન વાસ્તવિક સંખ્યા છે કે જેથી $a = (fog)’(\alpha )$ અને $b = (fog)(\alpha ),$ તો  . . . 
જો એક વર્તુળાકાર ધાતુની તકતીની ત્રિજ્યા  $50\, cm$ છે અને તેને ગરમ કરતાં ત્રિજ્યા $1\, mm$ પ્રતિ કલાકના દરે વધે છે તો તકતીનું ક્ષેત્રફળ  . .   . ના દરે પ્રતિ કલાકે વધશે ($cm^2/hour$ માં) 
જો રેખા $X -$ અક્ષ અને $Y -$ અક્ષની ધન દિશા સાથે $\frac{\pi}{4}$ મા૫નો ખૂણો બનાવે , તો $Z -$ અક્ષની ધન દિશા સાથે $..........$ મા૫નો ખૂણો બનાવશે.
જો સદીશો $\hat i + \lambda \hat j + \hat k$, $\hat j + \lambda \hat k$ અને $\lambda \hat i + \hat k$ થી બનતા સમાંતર ફલકનું ઘનફળ ન્યૂનતમ હોય તો  $\lambda $ મેળવો.
જો $A=\{1,2,3\}$ તો નીચેના $A \times A$ ના ઉપગણોને યોગ્ય રીતે જોડો.
વિભાગ-Aવિભાગ-B
(I) $ R_{1} = \{(1, 1), (1, 2), (2, 1)\} $(a) માત્ર સંમિત
(II) $ R_{2} = \{(1, 1), (2, 2), (3, 3), (1, 2), (3, 1)\} $(b) સામ્ય
(III) $ R_{3} = \{(1, 1), (2, 2), (3, 3)\} $(c) માત્ર સ્વવાચક
વક્રો $y = \sin x + \cos x$ અને $y = \left| {\cos x - \sin x} \right|$ દ્વારા $\left[ {0,\frac{\pi }{2}} \right]$ માં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ $.......... $ છે.
${\sin ^{ - 1}}\,\left( {\frac{{12}}{{13}}} \right) - {\sin ^{ - 1}}\,\left( {\frac{3}{5}} \right)$ =
જો $F(\alpha)=\begin{bmatrix}\cos \alpha & -\sin\alpha & 0 \\ \sin \alpha & \cos\alpha & 0 \\ 0 & 0 & 1 \end{bmatrix}G(\beta)=\begin{bmatrix}\cos \beta & 0 & \sin\beta \\ 0 & 1 & 0 \\ -\sin\beta & 0 & \cos\beta \end{bmatrix}$ તો $[F(\alpha)G(\beta)]^{-1}=..............$
 
જો વિધેય $f(x)=\int_{0}^{x}(5+|1-t|) d t, \quad x>2$

$\quad \quad \quad \quad \quad 5 x+1,\quad \quad \quad \quad \quad x \leq 2$ તો

જો $f\left( x \right) = {e^{{{\left( {x + 1} \right)}^n}}};\left( {n \in N} \right)$ તો  $'n'$ ની કિમંત મેળવો કે જેથી $f''\left( 1 \right) = 67\left( {{2^n}{e^{2n}}} \right)$ થાય.