MCQ
$\int {\frac{{dx}}{{x({x^4} - 1)}}} $ =
  • A
    $\frac{1}{4}\ln \left| {\frac{{{x^2} - 1}}{{{x^4}}}} \right| + C$
  • $\frac{1}{4}\ln \left| {1 - \frac{1}{{{x^4}}}} \right| + C$
  • C
    $\ln \left| {\frac{{{x^4}}}{{{x^4} - 1}}} \right| + C$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: B.
$\frac{1}{4}\ln \left| {1 - \frac{1}{{{x^4}}}} \right| + C$
b

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેય $f : (-1, 1) \to R$ એ $f\left( x \right) = \left\{ { - \left| x \right|, - \sqrt {1 - {x^2}} } \right\}$ દ્વારા વ્યાખ્યાયિત છે જો $K$ એ $f$ જે બિંદુઓએ વિકલનીય ન હોય તેવા બિંદુઓનો ગણ હોય તો ગણ  $K$ ના ઘટકો ની સંખ્યા મેળવો.
જો $A=\left[\begin{array}{ccc}\sqrt{3} & 1 & -1 \\ 2 & 3 & 0\end{array}\right]$ અને $B=\left[\begin{array}{ccc}2 & \sqrt{5} & 1 \\ -2 & 3 & \frac{1}{2}\end{array}\right]$  આપેલા હોય, તો $A + B$ શોધો.
જો $\mathrm{R}=\left\{(\mathrm{x}, \mathrm{y}): \mathrm{x}, \mathrm{y} \in \mathrm{Z}, \mathrm{x}^{2}+3 \mathrm{y}^{2} \leq 8\right\}$ એ પૂર્ણાક સંખ્યાના ગણ $\mathrm{Z}$ પર સંબંધ દર્શાવે તો $\mathrm{R}^{-1}$ નો પ્રદેશ ગણ મેળવો 
જો $f : R \to R, f(x) = max.\{|tan^{-1}x|, cot^{-1}x\}.$ તો આપેલ વિધાનો 
$I.$  $\forall x \in R$ માટે વિધેય સતત અને વિકલનીય છે .
$II.$ વિધેયનો વિસ્તાર  $\left[ {\frac{\pi }{4},\pi } \right]$
$III.$ $f(x)$ એ અનેક-એક અને અવ્યાપ્ત વિધેય છે. 

તો સાચો વિકલ્પ પસંદ કરો 

વિધેય ${x^x}$ એ . . .. અંતરાલમાં વધતું છે.
જો $\left|\begin{array}{lll}3 & 4 & 2 \\ 1 & 4 & 7 \\ 2 & 1 & 0\end{array}\right|= k \left|\begin{array}{ccc}3 & 5 & 4 \\ 1 & 4 & 14 \\ 4 & 2 & 0\end{array}\right|$, તો $k =$_______.
જો $y=y(x)$ એ વિકલ સમીકરણ $\frac{ dy }{ dx }+2 y \tan x =\sin x , y \left(\frac{\pi}{3}\right)=0$ નો ઉકેલ દર્શાવે છે તો વિધેય $y( x )$ ની મહતમ કિમંત $R$ પર મેળવો.
જો શ્રણિક $A =\left[\begin{array}{ccc}1 & 2 & 2 \\ 2 & 1 & -2 \\ a & 2 & b \end{array}\right]$ એ સમીકરણ $AA ^{ T }=9 I$ ને સંતોષતો હોય, જ્યાં એ $3 \times 3$ એકમ શ્રણિક છે, તો ક્રમયુક્ત જોડ $(a, b)=\ldots \ldots \ldots \ldots$
જો $ A $ એ સંમિત શ્રેણિક હોય , તો શ્રેણિક $M'AM$ એ. . . . શ્રેણિક થાય.
$f(x) = \left\{ {\begin{array}{*{20}{l}} {ax + 1,{\rm{ if }}\,x\, \le \,3}\\ {bx + 3,{\rm{ if }}\,x\, > \,3} \end{array}} \right.$ દ્વારા વ્યાખ્યાયિત વિધેય $f$ એ $x = 3$ આગળ સતત હોય, તો $a$ અને $b$ વચ્ચેનો સંબંધ શોધો.