MCQ
$\int {\frac{{{e^{\sqrt x }}}}{{\sqrt x }}} \left( {x + \sqrt x } \right)dx$
  • A
    $2{e^{\sqrt x }}\left[ {x - \sqrt x  + 1} \right] + C$
  • B
    ${e^{\sqrt x }}\left[ {x - 2\sqrt x  + 1} \right] + C$
  • C
    ${e^{\sqrt x }}\left( {x + \sqrt x } \right) + C$
  • D
    ${e^{\sqrt x }}\left( {x + \sqrt x  + 1} \right) + C$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અહી $y=y(x)$ એ વિકલ સમીકરણ $\operatorname{cosec}^{2} x d y+2 d x=(1+y \cos 2 x) \operatorname{cosec}^{2} x d x$ નો ઉકેલ દર્શાવે છે કે જ્યાં  $y\left(\frac{\pi}{4}\right)=0$ આપેલ છે તો  $(y(0)+1)^{2}$ ની કિમંત મેળવો.
વિધેય $y = f(x)$ એ વિકલ સમીકરણ $f(x).sin\ 2x\ -\ cos\ x\ +\ (1 + sin^2x) f'(x) = 0$ ને સંતોષે છે જ્યા $f(0) = 0$ .તો $f(\frac {\pi}{6})$ ની કિમત મેળવો. 
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}
p&{13}\\
{ - 13}&p
\end{array}} \right]$ અને  $B = \left[ {\begin{array}{*{20}{c}}
{4q}&{85}\\
{ - 2}&1
\end{array}} \right]$  કે જ્યાં  $p,q \in N$ છે અને  $\left| A \right| = \left| B \right|$ અને  $p,q \in[1,1000]$ આપેલ હોય તો $(p,q)$ ની કુલ ક્રમયુક્ત જોડની મેળવો.
ઊગમબિંદુથી રેખા $ \left\{ \left( 4+3k,2+4k,4-5k\right )|k \in R\right\} $ નું લંબઅંત૨ $...... .$
જો $f(x) = \left\{ {\begin{array}{*{20}{c}}{\,\,\,\,\,\,\,\,\sin x,}&{{\rm{for \,\, }}x \ge 0}\\{1 - \cos x,}&{{\rm{for \,\,}}x \le 0}\end{array}} \right.$ અને $g(x) = {e^x}$ તો $(gof)'(0)  =$
જો $\hat a,\,\hat b$ અને $\hat c$ એ એકમ સદીશ છે કે જે $\hat a\, - \,\sqrt 3 \hat b + \hat c\, = \,\vec 0$ નું સમાધાન કરે છે તો $\hat a$ અને $\hat c$ વચ્ચેનો ખૂણો મેળવો.
જો ત્રણ સદીશો $\vec a\, = \,\hat i\, + \,\hat j\, + \,\sqrt 2 \hat k,\,\,\vec b\, = \,{b_1}\hat i\, + \,{b_2}\hat j\, + \sqrt 2 \hat k$ અને $\vec c\, = \,5\hat i\, + \,\hat j + \sqrt 2 \hat k$ છે કે જેથી  $\vec b$ નો $\vec a$ પરનો પ્રક્ષેપ $\vec a$ છે . જો $\vec a\, + \vec b$ એ $\vec c$ ને લંબ હોય તો $\left| {\vec b} \right|$ મેળવો.
બે વ્યક્તિ $A$ અને $B$ એ પાસની એક જોડને ફેંકે છે અને જે પ્રથમ વ્યક્તિને  બને પાસા પરના અંકોનો સરવાળો $9$ મળે છે તે રમત જીતી જાય છે જો $A$ એ પહેલા ફેકે છે તો વ્યક્તિ $B$ ને રમત જીતવાની સંભાવના મેળવો,
ધારો કે $A(3,2,1)$ એ $R^3$ નું બિંદુ છે. રેખા $L: \frac{x-7}{2} = \frac {y-12}{-2} = \frac{z+1}{1}$ અને સમતલ $\pi :x+y+z=11$ છે.$A$ માંથી સમતલ $pi$ ૫૨ના લંબપાદ $M$ ના યામ $....... .$
જો $y = {\tan ^{ - 1}}\left( {{x \over {\sqrt {1 - {x^2}} }}} \right)$, તો ${{dy} \over {dx}} = $