MCQ
$\int \frac{x-1}{(x+1)^2} d x=\ .......... $
  • A
    $\log (x+1)+\frac{2}{x+1}+c$
  • B
    $\log (x+1)-\frac{2}{x+1}+c$
  • C
    $\frac{2}{x+1}-\log (x+1)+c$
  • D
    એક પણ નહી

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેય $f(x)=\frac{x^3}{3}+\frac{x^2}{2}+ax+b,\forall\in R.$ જો $f(x)$ એક $-$ એક વિધેય હોય તો $4a$ નું ન્યૂનતમ મૂલ્ય $... $ છે.
જો $f:IR \to IR$ માટે $f(x) = 3x - 4$ રીતે વ્યખ્યાયિત હોય તો ${f^{ - 1}}:IR \to IR$ મેળવો.
જો $\alpha$ અને $\beta$ એ $\frac{\pi}{2}$ નાં ગુણિત ન હોય તો $\left[\begin{array}{cc}\cos ^2 \alpha & \cos \alpha \sin \alpha \\ \cos \alpha \sin \alpha & \sin ^2 \alpha\end{array}\right] \times\left[\begin{array}{cc}\cos ^2 \beta & \sin \beta \cos \beta \\ \sin \beta \cos \beta & \sin ^2 \beta\end{array}\right]$ તો $\alpha-\beta$ એ $........$ છે.
$ A = \begin{vmatrix} 3 & -1 & -2 \\ 0 & 0 & -1 \\ 3 & -5 & 0 \end{vmatrix} $ માટે $ |adj A| = $ _______
જો બે રેખાઓ $L_1$ અને $L_2$ એ અવકાશમાં છે કે જે આ રીતે વ્યાખ્યાયિત છે . ${L_1} = \{ x = \sqrt \lambda  y + \left( {\sqrt \lambda   - 1} \right),z = \left( {\sqrt \lambda   - 1} \right)y + \sqrt \lambda  \} $ અને  ${L_2} = \{ x = \sqrt \mu  y + \left( {1 - \sqrt \mu  } \right),z = \left( {1 - \sqrt \mu  } \right)y + \sqrt \mu  \} $ તો દરેક અનૃણ વાસ્તવિક સંખ્યા $\lambda $ અને  $ \mu $ માટે $L_1$ એ $L_2$ ને લંબ હોય તો 
સમતલનો અભિલંબ $X-$ અક્ષ, $Y-$ અક્ષ અને $Z$ અક્ષની ધન દિશા સાથે અનુક્રમે $\frac{\pi }{4},\frac{\pi }{4}$ અને $\frac{\pi }{2}$ માપના ખૂણા બનાવે છે. તથા ઊગમબિંદુમાંથી સમતલ પર દોરેલા લંબની લંબાઈ $\sqrt 2 $ હોય, તો સમતલનું સમીકરણ $......... $ થાય.
વિકલ સમીકરણ $y = {C_1}{e^{2x + {C_2}}} + $ ${C_3}{e^x} + {C_4}\sin (x + {C_5})$ ની કક્ષા મેળવો.
જો $A=\left\{X=(x, y, z)^{T}: P X=0\right.$ અને $\left.\mathrm{x}^{2}+\mathrm{y}^{2}+\mathrm{z}^{2}=1\right\}$ જ્યાં $\mathrm{P}=\left[\begin{array}{ccc}1 & 2 & 1 \\ -2 & 3 & -4 \\ 1 & 9 & -1\end{array}\right]$ હોય તો ગણ $\mathrm{A}$ 
$\int_{\pi /6}^{\pi /4} {{\rm{cosec}}\,2x\,dx = } $
જો $\vec p$ અને $\vec q$ એ એવા એકમ સદિશો છે કે જેથી $\left[ {\vec p\,\vec q\,\vec p \times \vec q} \right] = \frac{1}{2}$ ,થાય તો $\vec p$ અને $\vec q$ વચ્ચેનો ખૂણો મેળવો.