MCQ
$\int \limits_{-\pi / 2}^{\pi / 2} \frac{1}{1+ e ^{\sin x}} d x$ ની કિમત શોધો 
  • A
    $\pi$
  • B
    $\frac{3 \pi}{2}$
  • C
    $\frac{\pi}{4}$
  • $\frac{\pi}{2}$

Answer

Correct option: D.
$\frac{\pi}{2}$
d
$I=\int_{-\pi / 2}^{\pi / 2} \frac{1}{1+e^{\sin x}} d x$

Apply King property

$I=\int_{E \pi / 2}^{\pi / 2} \frac{1}{1+e^{-\sin x}} d x=\int_{-\pi / 2}^{\pi / 2} \frac{e^{\sin x}}{1+e^{\sin x}} d x$

$\begin{array}{l}2 I =\int_{-\pi / 2}^{\pi / 2} d x =\pi \\I =\frac{\pi}{2}\end{array}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int_{\, - 1/2}^{\,1/2} {\,\left\{ {[x] + \log \left( {\frac{{1 + x}}{{1 - x}}} \right)} \right\}} \,dx  =.... $  (કે જ્યાં $[.]=$ એ મહતમ પૂર્ણાક છે )
જો $\left[\begin{array}{cc}3 x+7 & 5 \\ y+1 & x+2\end{array}\right]=\left[\begin{array}{cc}4 & y-2 \\ 8 & 1\end{array}\right]$ તો  $x+y$ નું મૂલ્ય ____________ થાય.
જો $\int\left( e ^{2 x }+2 e ^{ x }- e ^{- x }-1\right) e ^{\left( e ^{ x }+ e ^{- x }\right)} d x$ $=g(x) e^{\left(e^{x}+e^{-x}\right)}+c,$ જ્યાં $c$ એ અચળ હોય તો $g (0)$ ની કિમત ......... થાય 
ધારો કે વિધેય $ f: R \rightarrow R , f(x) = x^2 + 5x+9$ નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે, તો $ f^{-1}(5)=...........$
વિધેય $f(x) = \cos x - 2px$ એ. . . .અંતરાલમાં ચુસ્ત ઘટતું વિધેય છે .
એક ચોરસ આધારવાળી અને છત ખુલ્લી હોય તેવી એક પેટી છે જો આ પેટી બનાવવામા વપરાયેલ પુઠ્ઠાનુ ક્ષેત્રફળ $48\,\,$ ચો.મીટર હોય તો પેટીનુ મહત્તમ ઘનફળ ........... $m^3$ થાય. 
ધારોકે $f(x)$ એ $6$ ઘાતવાળી $x$ ની બહુપદી છે, કે જેમાં $x^6$ નો સહગુણક એકમ ઘટક છે, અને તેનાં આત્યાંતિક મૂલ્યો $x=-1$ અને $x=1$ આગળ છે. જો $\lim _{x \rightarrow 0} \frac{f(x)}{x^{3}}=1$ હોય, તો $5 \cdot f(2)=..........$
જો $f:R \to S ; f(x) = \sin x - \sqrt 3 \cos x + 1$ એ વ્યાપ્ત હોય તો અંતરાલ $S$ મેળવો.
ધારો કે $f(x)=\sqrt{\lim _{r \rightarrow x}\left\{\frac{2 r^2\left[(f(r))^2-f(x) f(r)\right]}{r^2-x^2}-r^3 e^{\frac{f(r)}{r}}\right\}}$ એ  $(-\infty, 0) \cup(0, \infty)$ માં વિકલનીય છે તથા  $f(1)=1$.તો  $f(a)=0$,થાય તેવી  $ea$, ની કિંમત ............. છે. 
શ્રેણિક $A$ અને  $C$  એ  $involutary$ શ્રેણિક છે અને $B$ એ સામાન્ય શ્રેણિક હોય તો $(AB^{-1}C)^{-1}$ મેળવો.