MCQ
$\int \limits_{-\pi}^{\pi}|\pi-| x || d x$ ની કિમત મેળવો 
  • $\pi^{2}$
  • B
    $2 \pi^{2}$
  • C
    $\sqrt{2} \pi^{2}$
  • D
    $\frac{\pi^{2}}{2}$

Answer

Correct option: A.
$\pi^{2}$
a
$\int_{-\pi}^{\pi}|\pi-| x || d x =2 \int_{0}^{\pi}|\pi- x | d x$

$=2 \int_{0}^{\pi}(\pi- x ) d x$

$=2\left[\pi x -\frac{ x ^{2}}{2}\right]_{0}^{\pi}=\pi^{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A = \left[ {\begin{array}{*{20}{c}}2&4&5\\4&8&{10}\\{ - 6}&{ - 12}&{ - 15}\end{array}} \right]$. તો $A$ નો રેન્ક મેળવો.
એક પથ્થર કે જેને લંબરૂપે ઉપર તરફ ફેંકતા તેની ગતિનું સમીકરણ $s = 13.8t - 4.9t^2 $ છે કે જ્યાં $ s $ મીટરમાં અને $t $ સેકન્ડમાં છે. તો સેકન્ડ $ t = 1 $ પર તેનો વેગ ...... $m/s$ હશે.
જો વિકલ સમીરણ $(2 x+3 y-2) \mathrm{d} x+(4 x+6 y-7) \mathrm{d} y=0, y(0)=3$ નો ઉકેલ $\alpha x+\beta y+3 \log _{\mathrm{e}}|2 x+3 y-\gamma|=6$ હોય, તો $\alpha+2 \beta+3 \gamma=$. . . . . . ..... . 
જો શ્રેણિક $A =\left[\begin{array}{cc}1 & -\alpha \\ \alpha & \beta\end{array}\right],$ માટે, $AA ^{ T }= I _{2}$હોય, તો $\alpha^{4}+\beta^{4}$ નું મૂલ્ય ....... થાય.
જો $y=1+x+\frac{x^2}{2!}+\frac{x^3}{3!}+\ldots .$, હોય, તો $\frac{d y}{d x}=$ ________.
$A$ સત્ય બોલે છે તેની સંભાવના $\frac{4}{5}.$ છે. એક સિક્કો ઉછાળ્યો છે. $A$ માહિતી આપે છે કે છાપ મળી છે. ખરેખર છાપ હતી તેની સંભાવના ............ હોય. 
વિધેય $f(x) = \left\{ {\begin{array}{*{20}{c}} {{x^p}\,\sin \left( {\frac{1}{x}} \right) + x|{x^3}|,\,\,x\, \ne 0}\\{0\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,x = 0} \end{array}} \right.$ હોય તો $p$ ની કિમંતો નો સંપૂર્ણ ગણ મેળવો કે જેથી $f"(x)$ એ $x = 0$ આગળ સતત થાય .
$\int\limits_{\frac{1}{2}}^2 {\frac{1}{x}{{\tan }^{2015}}\left( {x - \frac{1}{x}} \right)dx} $ મેળવો.
${\cot ^{ - 1}}[{(\cos \alpha )^{1/2}}] - {\tan ^{ - 1}}[{(\cos \alpha )^{1/2}}] = x$ તો $\sin x = $
જો $f(x) = 15-|x -10|;\,\,x \in R.$ તો  $x$ ની કિમંત નો ગણ મેળવો કે જ્યાં વિધેય $g(x) = f(f(x))$ એ વિકલનીય ન હોય .