MCQ
$\int {{{\sin }^{\frac{{ - 1}}{2}}}x{{\cos }^{\frac{{ - 7}}{2}}}xdx = } $
  • A
    $\tan^{\frac{1}{2}}x + \tan^{\frac{5}{2}}x + C$
  • B
    $2 \tan^{\frac{1}{2}}x + \frac{1}{5} \tan^{\frac{5}{2}}x + C$
  • C
    $2 \tan^{\frac{1}{2}}x + \frac{2}{5} \tan^{\frac{5}{2}}x + C$
  • D
    એકપણ નહીં.

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે $\vec{a}=2 \hat{i}-3 \hat{j}+4 \hat{k}, \vec{b}=3 \hat{i}+4 \hat{j}-5 \hat{k}$ અને સદીશ $\vec{c}$ એવો છે કે જેથી $\vec{a} \times(\vec{b}+\vec{c})+\vec{b} \times \vec{c}=\hat{i}+8 \hat{j}+13 \hat{k}$ થાય. જો $\vec{a} \cdot \vec{c}=13$ હોય, તો $(24-\vec{b} \cdot \vec{c})=$ .............
વિકલ સમીકરણ $x\frac{{dy}}{{dx}} = y + {x^{^2}}$ નો ઉકેલ મેળવો.
વક્ર $y = |x - 2|,$$x = 1,\,\,x = 3$ અને $x-$ અક્ષ વડે ઘેરાએલ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
વકો $y = x$ અને $x = e,y = \frac{1}{x}$ અને ધન $ X-$ અક્ષ વચ્ચે ઘેરાતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
વિકલ સમીકરણ $(x\log x)\frac{{dy}}{{dx}} + y = 2\log x$ નો સંકલ્યકારક અવયવ મેળવો.
જો બિંદુ $(\beta , 0, \beta )\, (\beta  \neq 0)$ નું રેખા $\frac{x}{1} = \frac{{y - 1}}{0} = \frac{{z + 1}}{{ - 1}}$ થી લંબઅંતર $\sqrt {\frac{3}{2}} $ હોય તો  $\beta $ મેળવો.
યાર્દચ્છિક ચલ  $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ આપેલ છે.

$X$ $1$ $2$ $3$ $4$ $5$
$P(X)$ $K^2$ $2K$ $K$ $2K$ $5K^2$

તો  $\mathrm{P}(\mathrm{X}> 2)$ મેળવો.

જો $f(x) = \left\{ \begin{array}{l}\frac{1}{x}\sin {x^2},\,x \ne 0\\\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,0,\,x = 0\end{array} \right.$ તો
પરસ્પર લંબ હોય તેવા ત્રણ બળો  $a, b$ અને $c$ ના માન અનુક્રમે  $2, 10$ અને $11$ હોય તો આ બળોનું પરિણામી બળ મેળવો.
વિધેય $f(x) = \frac{x}{{1 + |x|}}$ એ . . . બિંદુએ વિકલનીય છે.