MCQ
$\int \tan ^{-1} x d x=\ldots \ldots \ldots \ldots$
  • A
    $x \tan ^{-1} x+\frac{1}{2} \log \left(1+x^2\right)$
  • $x \tan ^{-1} x-\frac{1}{2} \log \left(1+x^2\right)$
  • C
    $(x-1) \tan ^{-1} x$
  • D
    $x \tan ^{-1} x-\log \left(1+x^2\right)$

Answer

Correct option: B.
$x \tan ^{-1} x-\frac{1}{2} \log \left(1+x^2\right)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $xy = c^2$  હોય તો $ax + by (a > 0, b > 0) $ નું ન્યૂનત્તમ મૂલ્ય શું હશે ?
જો $a$ અને $b$ એ બે અસમરેખ એકમ સદિશ છે. જો $u = a - (a\,.\,b)\,b$ અને $v = a \times b,$ આપેલ હોય તો  $| v |$ મેળવો.
એક ઐાધોગિક ફર્મની હાલની ઉત્પાદન ક્ષમતા $ 2000 $ વસ્તુઓ છે.જો કામદારોની સંખ્યામાં થતાં વધારાને $x$ વડે દર્શાવવામાં આવે તો ઉત્પાદન $P$ નો $x$ ની સાપેક્ષ બદલાવવાનો દર $\frac{{dp}}{{dx}} = 100 - 12\sqrt x $ છે. જો ફર્મ દ્વારા કામદારોની સંખ્યામાં $25 $ નો વધારો કરવામાં આવે તો નવી ઉત્પાદન ક્ષમતા શું થાય?
$52$ પત્તામાંથી એક પત્તું ખોવાયેલ છે. જો બે પત્તા યાર્દચ્છિક રીતે ખેચવામાં આવે અને તે બંને પત્તા કાળી ના હોય તો ખોવાયેલ પત્તું કાળીનું ન હોય તેની સંભાવના મેળવો.
$\int_{}^{} {{{\tan }^{ - 1}}x\,dx = } $
$(x\sqrt {1 + {y^2}} )dx + (y\sqrt {1 + {x^2}} )dy = 0$ નો ઉકેલ મેળવો.
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}2&4&5\\4&8&{10}\\{ - 6}&{ - 12}&{ - 15}\end{array}} \right]$. તો $A$ નો રેન્ક મેળવો.
$\int_{}^{} {{e^{\sqrt x }}\;dx} $ =

($A$ એ સ્વૈર અચળાંક છે)

જો $\overrightarrow{a},\overrightarrow{b},\overrightarrow{c}$ એ ત્રણ અસમલીય સદિશો અને $\lambda$ એ વાસ્તવિક સંખ્યા છે. તો સદિશો $\overrightarrow{a}+2\overrightarrow{b}+3\overrightarrow{c},\lambda\overrightarrow{b}+\mu\overrightarrow{c}$ અને $(2\lambda-1)\overrightarrow{c}$ એ અસમતલીય બને તે માટે $\lambda$ ની કિમતોની સંખ્યા $........$ છે.
જો $\operatorname{Adj}(\operatorname{Adj}( A ))=\left(\begin{array}{rrr}14 & 28 & -14 \\ -14 & 14 & 28 \\ 28 & -14 & 14\end{array}\right)$ હોય,તો શ્રેણીક $A$ના નીશ્નાયાકની ઘન કિંમત $\dots\dots\dots\dots$છે.