MCQ
$\int_{}^{} {x\cos x\;dx = } $
  • $x\sin x + \cos x$
  • B
    $x\sin x - \cos x$
  • C
    $x\cos x + \sin x$
  • D
    $x\cos x - \sin x$

Answer

Correct option: A.
$x\sin x + \cos x$
(a)$\int_{}^{} {x\cos x\,dx} = x\sin x - \int_{}^{} {\sin x\,dx + c} = x\sin x + \cos x + c$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $P(A)=\frac{7}{13}, P(B)=\frac{9}{13}$ અને $P(A \cap B)=\frac{4}{13}$ હોય, તો $P(B / A)=$ _______________
$(1,2)$ અને $(2,3)$ ને સમાવતા, સ્વવાચક અને પરંપરિત હોય પણ સંમિત ન હોય, તેવા ગણ $\{1,2,3\}$ પરના સંબંધી ની સંખ્યા $.......$ છે.
પરવલય  $x^2 = 8y$ ના શિરોબિંદુ અને નાભીલંભના અંત્યબિંદુઓ દ્વારા રચતાં ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો.
જો $T > 0$ એ નિચ્છિત સંખ્યા છે . ધારો કે $f$ એ $x \in R$ માટે સતત છે અને $\,f(x + T) = f(x)$. જો $I = \int_{\,0}^{\,T} {f(x)\,dx} $ તો  $\int_{\,3}^{\,3 + 3T} {f(2x)\,dx,} $ ની કિમંત મેળવો.
જો $0 < x < \frac{1}{\sqrt{2}}$ અને $\frac{\sin ^{-1} x}{\alpha}=\frac{\cos ^{-1} x}{\beta}$ હોય તો  $\sin \left(\frac{2 \pi \alpha}{\alpha+\beta}\right)$ ની કિમંત મેળવો.
સમીકરણની સંહતિ $x + 4y - z = 0,$ $3x - 4y - z = 0,\,x - 3y + z = 0$ ના ઉકેલની સંખ્યા મેળવો.
જો $(1 -x + 2x^2)^n$ = $a_0 + a_1x + a_2x^2+..... a_{2n}x^{2n}$ , $n \in N$ , $x \in R$ અને  $a_0$ , $a_2$ અને  $a_1$ એ સમાંતર શ્રેણીમાં હોય તો $n$ ની કેટલી શક્ય કિમંતો મળે.
$22$ મી સદીનું કોઈ વર્ષ યાછચ્છિક રીતે પસંદ કરતાં તેમાં $53$ રવિવાર હોવાની સંભાવના $......$ છે.
જો $\vec a = \vec i + 2\vec j + 3\vec k$ , $\vec b = 2\vec i + 3\vec j + \vec k$ , $\vec c = 3\vec i + \vec j + 2\vec k$ અને $\alpha \vec a + \beta \vec b + \gamma \vec c =  - 3\left( {\hat i - \hat k} \right)$ . હોય તો $\left( {\alpha ,\beta ,\gamma } \right)$ ની કિમત મેળવો. 
$\left| {\begin{array}{*{20}{c}} 0&{x - y}&{x - z} \\  {y - x}&0&{y - z} \\ {z - x}&{z - y}&0  \end{array}} \right|$ મેળવો.