MCQ
$\int_0^1 {\frac{{{x^7}}}{{\sqrt {1 - {x^4}} }}dx}   = . . ..$
  • A
    $1$
  • $\frac{1}{3}$
  • C
    $\frac{2}{3}$
  • D
    $\frac{\pi }{3}$

Answer

Correct option: B.
$\frac{1}{3}$
(b) $I = \int_0^1 {\frac{{{x^7}}}{{\sqrt {1 - {x^4}} }}dx = \int_0^1 {\frac{{{x^6}x\,dx}}{{\sqrt {1 - {x^4}} }}} } $

Put ${x^2} = \sin \theta $ $ \Rightarrow 2x\,dx = \cos \theta \,d\theta $

$I = \frac{1}{2}\int_0^{\pi /2} {\frac{{{{\sin }^3}\theta .\cos \theta \,\,d\theta }}{{\cos \theta }}} $

$= \frac{1}{2}\int_0^{\pi /2} {{{\sin }^3}\theta \,\,d\theta } $

$ = \frac{1}{2}\frac{{\Gamma 2\,\Gamma (1/2)}}{{2.\Gamma (5/2)}} $

$= \frac{{\Gamma \left( {\frac{1}{2}} \right)}}{{4.\frac{3}{2}.\frac{1}{2}.\Gamma \left( {\frac{1}{2}} \right)}} = \frac{1}{3}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A = (k , 1, -1) ; B = (2k, 0, 2)$ અને $C = (2 + 2k, k, 1)$ જો $AB \perp  BC$, હોય, તો $k$ નું મૂલ્ય....
જો $\int\limits_1^2 {\frac{{dx}}{{{{\left( {{x^2} - 2x + 4} \right)}^{\frac{3}{2}}}}} = \frac{k}{{k + 5}}} $ તો  $k$ મેળવો. 
જો કોઇ બે ભિન્ન સંખ્યાઓ $a$ અને $b$  એ ગણ {$2, 2^2, 2^3, ........ 22^5$} માંથી પસંદ કરવામા આવે તો $log(ab)$ ની કિમત પૂર્ણાક આવે તેની સંભાવના મેળવો. 
$\int {\frac{{xdx}}{{2 - {x^2} + \sqrt {2 - {x^2}} }}} $ મેળવો.
$f(x)=\left\{\begin{array}{}xe^{ax},&\quad{x\leq0}\\x+ax^2-x^3, &\quad{x > 0}\\\end{array}\right.$ જ્યાં $a > 0.$ જે અંતરાલમાં $f\ '\left( x \right)$ ચુસ્ત વધતું વિધેય હોય તેની લંબાઈ $L\left( a \right)$ છે. .$\frac{1}{{L'\left( 3 \right)}} = .......$
$PY + WY$ વ્યાખ્યાયિત થાય તે રીતે $n, k$ અને $p$ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો : જો $n = p$ હોય, તો શ્રેણિક $7X – 5Z$ ની કક્ષા :
જ્યા $f(x) = 2 \log_e(x -2) -x^2 + 4x + 1$ એ વધતુ હોય તે બધી $x$  ની કિમતો મેળવો. 
$\tan ^{-1} \sqrt{3}-\sec ^{-1}(-2)$ નું મૂલ્ય .......... છે.
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&{\tan \theta /2}\\{ - \tan \theta /2}&1\end{array}} \right]$ અને $AB = I$, તો $B = $
જેના માટે $\left|\begin{array}{ccc}1 & \frac{3}{2} & \alpha+\frac{3}{2} \\ 1 & \frac{1}{3} & \alpha+\frac{1}{3} \\ 2 \alpha+3 & 3 \alpha+1 & 0\end{array}\right|=0$ થાય તેવી $\alpha$ ની કિંમત..................... અંતરાલમાં આવે છે.