MCQ
$\int_0^a {\frac{{x\,dx}}{{\sqrt {{a^2} + {x^2}} }}} = $
  • $a\,(\sqrt 2 - 1)$
  • B
    $a\,(1 - \sqrt 2 )$
  • C
    $a\,(1 + \sqrt 2 )$
  • D
    $2a\sqrt 3 $

Answer

Correct option: A.
$a\,(\sqrt 2 - 1)$
(a) Put $t = {a^2} + {x^2} $

$\Rightarrow 2xdx = dt,$ then

$\int_0^a {\frac{{xdx}}{{\sqrt {{a^2} + {x^2}} }} = \frac{1}{2}\int_{{a^2}}^{2{a^2}} {\frac{1}{{\sqrt t }}dt} } $

$ = [{(2{a^2})^{1/2}} - {a^{2/2}}] = a(\sqrt 2 - 1)$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $a = 2i + j - 2k$ અને $b = i + j$ અને $c$ એ સદીશ છે કે જેથી $a\,.\,c = \,|c|,\,\,|c - a|\, = 2\sqrt 2 $ અને સદીશો $(a \times b)$ અને $c$ વચ્ચેનો ખૂણો ${30^o}$ હોય તો $|\,(a \times b) \times c|\, = $
$\int_{}^{} {\frac{{dx}}{{\sqrt {x + a} + \sqrt {x + b} }}} = $
જો $\tan ({\cos ^{ - 1}}x) = \sin \left( {{{\cot }^{ - 1}}\frac{1}{2}} \right)$ તો  $ x =$
$\int_{}^{} {\frac{1}{{x{{\cos }^2}(1 + \log x)}}\;dx = } $
વિકલ સમીકરણ $\frac{d y}{d x}+\frac{x+a}{y-2}=0, y(1)=0$ દ્વારા બનતા વક્ર $C$ નું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ $4 \pi$ છે. અહી બિંદુઓ $P$ અને $Q$ એ વક્ર $C$ અને $y$-અક્ષના છેદબિંદુઓ છે. જો વક્ર $C$ ના  $P$ અને  $Q$ આગળના અભિલંબ $x$-અક્ષને બિંદુઓ $R$ અને $S$ માં છેદે છે. તો રેખાખંડ $RS$ ની લંબાઈ મેળવો.
અહી $M=\left\{A=\left(\begin{array}{ll}a & b \\ c & d\end{array}\right): a, b, c, d \in\{\pm 3, \pm 2, \pm 1,0\}\right\} $ આપેલ છે. વિધેય $f: M \rightarrow z$ છે કે જેથી દરેક $A \in M$ માટે $f(A)=\operatorname{det}(A)$ કે જ્યાં  $Z$ એ પૂર્ણાંક ગણ છે. તો  $f(A)=15$ થાય તેવા $A \in M$  શ્રેણીકોની સંખ્યા મેળવો.
$f(x)=\sin x+\cos x, 0 \leq x<\frac{\pi}{2} \ldots \ldots \ldots$અંતરાલમાં વધતું વિધેય છે.
સદિશો $2\hat i - \hat j + \hat k,\hat i - 3\hat j - 5\hat k$ અને $\sqrt3\hat i-4\hat j-4\hat k$ કેવા ત્રીકોણની બાજુઓ છે.
જો $\int \frac{\cos 8 x+1}{\tan 2 x-\cot 2 x} d x=a \cos 8 x+c$ તો $a=\ldots \ldots .$
જો રેખાઓ

$ \mathrm{L}_1: \overrightarrow{\mathrm{r}}=(2+\lambda) \hat{\mathrm{i}}+(1-3 \lambda) \hat{\mathrm{j}}+(3+4 \lambda) \hat{\mathrm{k}}, \lambda \in \mathbb{R} $

$ \mathrm{L}_2: \overrightarrow{\mathrm{r}}=2(1+\mu) \hat{\mathrm{i}}+3(1+\mu) \hat{\mathrm{j}}+(5+\mu) \hat{k}, \mu \in \mathbb{R}$

વચ્ચેનું ન્યૂનતમ અંતર $\frac{m}{\sqrt{n}}$ હોય, જ્યાં $\operatorname{gcd}(m, n)=1$, તો $m+n$ નું મૂલ્ય ........... છે.