MCQ
$\int_{0}^{\pi /2}{\frac{dx}{{{a}^{2}}{{\cos }^{2}}x+{{b}^{2}}{{\sin }^{2}}x}}\,=$
  • A
    $\pi ab$
  • B
    ${\pi ^2}ab$
  • C
    $\frac{\pi }{{ab}}$
  • $\frac{\pi }{{2ab}}$

Answer

Correct option: D.
$\frac{\pi }{{2ab}}$
d
(d) $I = \int_0^{\pi /2} {\frac{{dx}}{{{a^2}{{\cos }^2}x + {b^2}{{\sin }^2}x}}.} $

Dividing the numerator and denominator by ${\cos ^2}x,$ we get

$I = \int_0^{\pi /2} {\frac{{\frac{1}{{{{\cos }^2}x}}dx}}{{{a^2} + {b^2}\frac{{{{\sin }^2}x}}{{{{\cos }^2}x}}}} = \int_0^{\pi /2} {\frac{{{{\sec }^2}x}}{{{a^2} + {b^2}{{\tan }^2}x}}dx} } $.

Substituting $b\,\,\tan x = t$ and $b\,\,{\sec ^2}x\,dx = dt$ and limit when $x = 0$,

then $t = 0$ and when $x = \frac{\pi }{2},$ then $t = \infty ,$

therefore, $I = \int_0^\infty {\frac{{\frac{{dt}}{b}}}{{{a^2} + {t^2}}}} = \frac{1}{b}\left[ {\frac{1}{a}{{\tan }^{ - 1}}\left( {\frac{t}{a}} \right)} \right]_0^\infty $

$ = \frac{1}{{ab}}\left[ {{{\tan }^{ - 1}}\infty - {{\tan }^{ - 1}}0} \right] $

$= \frac{1}{{ab}}\left( {\frac{\pi }{2} - 0} \right) = \frac{\pi }{{2ab}}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

યામક્ષોને બિંદુઓ $A,B,C$માં મળતા સમતલ $P$ પરનો ઉગમબિંદુ $O$માંથી દોરેલ લંબનો લંબપાદ $(2,a,4),a \in N$ છે.જો ચતુષ્ફલક $OABC$નું ધનફળ $144$ એકમ${}^{3}$ હોય,તો નીચેના બિંદુઓ પૈકી કયું $P$ પર નથી?
$10$ મીટર ત્રિજ્યાવાળા એક નળાકાર પીપમાં $314$ (મીટર)$^3$/કલાકના દરે ઘઉં ભરવામાં આવે છે, તો ઘઉંની ઊંડાઈના વધવાનો દર ............ હોય.
$y = 2x^3 - 21x^2 + 36x - 20$ ની ન્યૂનતમ કિંમત કેટલી થાય ?
વિધાન $1$ : જો બિંદુઓ $(1 , 2, 2), (2, 1 , 2)$ અને  $(2, 2, z)$ અને  $(1 , 1 , 1)$ એ સમતલીય  હોય તો $z = 2$ મળે.
વિધાન $2$ :જો $4$ બિંદુઓ $P, Q, R$ અને $S$ એ સમતલીય હોય તો ચતુષ્ફલક $PQRS$ નું ઘનફળ $0$ થાય .
ને $y=y(x), x \in(0, \pi / 2)$ એ વિકલ સમીકરણ  $\left(\sin ^{2} 2 x\right) \frac{d y}{d x}+\left(8 \sin ^{2} 2 x+2 \sin 4 x\right) y=$$2 e ^{-4 x }(2 \sin 2 x +\cos 2 x )$, જ્યાં $y \left(\frac{\pi}{4}\right)= e ^{-\pi}$ નો ઉકેલ વક્ર હોય તો $y \left(\frac{\pi}{6}\right)$ = .................
$\int {\frac{{\log x -log^2\ x+ x^2}}{{{x^3}}}} dx\,\, $ મેળવો.        (કે જ્યાં $C$ એ સંકલનનો અચળાંક છે.)
ધારોકે વિધેય $\left(1+x\left(\lambda^2-x^2\right)\right)$ નું સ્થાનીય ન્યૂનતમ બિંદુ$\frac{x^2+x+2}{x^2+5 x+6}<0$ નું સમાધાન કરે તેવી $\lambda$ ની તમામ ધન કિંમતોનો ગણ $(\alpha, \beta)$ છે. તો $\alpha^2+\beta^2=$ ............. 
$\int_0^{{{\sin }^2}x} {{{\sin }^{ - 1}}\sqrt t \,dt + \int_0^{{{\cos }^2}x} {{{\cos }^{ - 1}}\sqrt t \,dt} }   =$
જો $y=y(x)$ એ વિકલ સમીકરણ $\log _{e}\left(\frac{d y}{d x}\right)=3 x+4 y$ નો ઉકેલ છે અને  $y(0)=0$ આપલે છે  અને જો  $y\left(-\frac{2}{3} \log _{e} 2\right)=\alpha \log _{e} 2$ હોય તો  $\alpha$ ની કિમંત મેળવો.
જો $2{\cos ^{ - 1}}\sqrt {\frac{{1 + x}}{2}} = \frac{\pi }{2},$ તો $x = $