MCQ
$\int_0^{\pi /2} {\frac{{\sin x\cos x}}{{1 + {{\sin }^4}x}}\,dx = } $
  • A
    $\frac{\pi }{2}$
  • B
    $\frac{\pi }{4}$
  • C
    $\frac{\pi }{6}$
  • $\frac{\pi }{8}$

Answer

Correct option: D.
$\frac{\pi }{8}$
(d) Put ${\sin ^2}x = t \Rightarrow dt = 2\sin x\cos x\,dx$

Now $\int_0^{\pi /2} {\frac{{\sin x\cos x}}{{1 + {{\sin }^4}x}}dx = \frac{1}{2}\int_0^1 {\frac{1}{{1 + {t^2}}}dt = \frac{1}{2}[{{\tan }^{ - 1}}t]_0^1 = \frac{\pi }{8}} } $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $h(x) = \int\limits_0^x {g(t)dt}$ , કે જ્યાં $g(x)$ એ $\forall x \in R$ માટે વિકલનીય અને અયુગ્મ વિધેય છે અને  $g(x)$ આવર્તીય વિધેય છે કે જેનો આવર્તમાન $3$ છે. 

વિધાન $1 :$ $h(x) + h(-x) = 0$ $\forall x \in R$

વિધાન $2 :$ $h(x) + h(-x)  = 2 \int\limits_0^x {g(t)dt} \forall x \in R$

વિધાન $3 :$ $h(3n) = 0 \forall n \in I$

તો આપેલ પૈકી ક્યાં વિધાન સત્ય છે ?

$\int_0^1 {\frac{{dx}}{{\sqrt {1 + {x^4}} }}} \in [a,\,\,b]$ નું પાલન કરે તેવો $[a,\,\,b]$ નો ન્યૂનતમ અંતરાલ મેળવો.
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}x&1\\1&0\end{array}} \right]$ અને ${A^2}$ એ એકમ શ્રેણિક હોય , તો $x =$
વિધેય $f(x) = {\sin ^{ - 1}}5x$ નો પ્રદેશ મેળવો.
જો વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} = \frac{{1 + x}}{{2y}}$ નો ઉકેલ એ શાંકવનુ સમીકરણ હોય કે જે બિંદુ $(1,1),$ માંથી પસાર થાય તો તેની ઉત્કેંદ્રતા મેળવો 
વિકલ સમીકરણ $\frac{d y}{d x}=x y-1+x-y ; y(0)=0$ નો ઉકેલ $y ( x )$  હોય તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે .
જો $f(x)=\left\{\begin{array}{ll}x+a, & x \leq 0 \\ |x-4|, & x>0\end{array}\right.$ અને $g(x)=\left\{\begin{array}{ll}x+1 & x<0 \\ (x-4)^{2}+b, & x \geq 0\end{array}\right.$ એ  $R$ પર સતત હોય તો $(gof) (2)+( fog) (-2)$ ની કિમંત મેળવો.
જો $u = {{x + y} \over {x - y}}$, તો ${{\partial u} \over {\partial x}} + {{\partial u} \over {\partial y}} = $
જો $f(t) = \int_{\, - t}^{\,t} {\frac{{dx}}{{1 + {x^2}}},} $ તો $f'(1)  = . . . ..$
જો $y = {\tan ^{ - 1}}\sqrt {{{a - x} \over {a + x}}} $, તો ${{dy} \over {dx}} = $