MCQ
$\int_{\,0}^{\,\pi /2} {\sin 2x\log \tan x\,dx}  =$
  • A
    $\pi $
  • B
    $\pi /2$
  • $0$
  • D
    $2\pi $

Answer

Correct option: C.
$0$
(c) $I = \int_0^{\pi /2} {\,\,\sin 2x\log \tan x\,\,dx} $,

$I = \int_0^{\pi /2} {\sin 2\,\left( {\frac{\pi }{2} - x} \right)\log \tan \left( {\frac{\pi }{2} - x} \right)\,\,dx} $,

$[\because \int_{0}^{a}{f\,(x)\,dx=\int_{0}^{a}{f\,(a-x)\,dx]}}$

$ = \int_0^{\pi /2} {\,\,\,\,\,\sin 2x\log \cot x\,\,dx} $

$ = - \int_0^{\pi /2} {\,\,\,\,\,\sin 2x\log \tan x\,\,dx} $

$\therefore I = - I\,\,==> 2I = 0$ $ \Rightarrow I = 0.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int_{\pi /6}^{\pi /4} {{\rm{cosec}}\,2x\,dx = } $
નીચે આપેલ માપ પૈકી ______________ માપ સદિશ છે.
$(1,5,10)$ બિંદુ રેખા $\frac{x+2}{3}=\frac{y-1}{4}=\frac{z+2}{12}$ અને સમતલ $x+y-z-1=0$ ના છેદબિંદુથી અંતર $........$
જો ${\tan ^{ - 1}}\left( {\tan \frac{{5\pi }}{4}} \right) = \alpha ,{\tan ^{ - 1}}\left( { - \tan \frac{{2\pi }}{3}} \right) = \beta $ તો  . .  
જો શૂન્યતર વાસ્તવિક સંખ્યા $b$ અને $c$ છે કે જેથી $\min \,f\left( x \right) > \max \,g\left( x \right)$, કે જ્યાં  $f\left( x \right) = {x^2} + 2bx + 2{c^2}$ અને $g\left( x \right) = {-x^2} - 2cx + {b^2}$$\left( {x \in R} \right)$; તો  $\left| {\frac{c}{b}} \right|$ એ . . . અંતરાલ માં છે .
ચોરસના વિકર્ણની લંબાઇ $R $ નો તેના ક્ષેત્રફળ $A $ ની સાપેક્ષે વનદ્ધિદર.... છે.
ધારો કે બે અસમરેખ એકમ સદિશો $\hat a\ $ અને $\ \hat b$ એ લઘુકોણ બનાવે છે અને બિંદુ $P$ એ રીતે ફરે છે જેથી કોઈ પણ સમય $\ t\ $પર સ્થાન સદિશ $\overrightarrow {OP} ($જ્યાં $O$ ઉગમબિંદુ$)$ એ $\hat a\cos t + \hat b\sin t,$ વડે અપાય છે. જ્યારે $P$ એ ઉગમબિંદુથી દૂર છે, ધારો કે $\ M\ $ એ $\overrightarrow {OP} $ ની લંબાઈ અને $\overrightarrow {OP} $ ને સંગત એકમ સદિશ $\hat u$ હોય તો.
ધારોક $\mathrm{ABC}$ એ $15 \sqrt{2}$ ચો. એકમ ક્ષેત્રફળ વાળો એક ત્રિકોણ છે અને સદિશો $\overrightarrow{\mathrm{AB}}=\hat{i}+2 \hat{j}-7 \hat{k}$, $\overrightarrow{\mathrm{BC}}=\mathrm{a} \hat{i}+\mathrm{b} \hat{j}+c \hat{k}$ તથા $\overrightarrow{\mathrm{AC}}=6 \hat{i}+\mathrm{d} \hat{j}-2 \hat{k}, \mathrm{~d}>0$ છે. તો ત્રિકોણ $\mathrm{ABC}$ ની મોટામાં મોટી બાજુની લંબાઈ નો વર્ગ ............. છે.
જો $h(x) = \int\limits_0^x {g(t)dt}$ , કે જ્યાં $g(x)$ એ $\forall x \in R$ માટે વિકલનીય અને અયુગ્મ વિધેય છે અને  $g(x)$ આવર્તીય વિધેય છે કે જેનો આવર્તમાન $3$ છે. 

વિધાન $1 :$ $h(x) + h(-x) = 0$ $\forall x \in R$

વિધાન $2 :$ $h(x) + h(-x)  = 2 \int\limits_0^x {g(t)dt} \forall x \in R$

વિધાન $3 :$ $h(3n) = 0 \forall n \in I$

તો આપેલ પૈકી ક્યાં વિધાન સત્ય છે ?

$\mathop \smallint \limits_0^{1.5} x\left[ {{x^2}} \right]dx = $