$CH\equiv CH > CH > CH_3 > CH_2 = CH_2 > CH_3 - CH_3$
$sp$ સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનની એસિડિકતા સૌથી વધારે અને ક્રમશ: $sp^2$ અને $sp^3$ ની એસિડિકતા ઘટે છે.

$(1) \,Cl_2 \to 2Cl^\bullet $
$(2)\, Cl^\bullet + CH_4 \to CH_3Cl + H^\bullet $
$(3)\, Cl^\bullet +CH_4 \to CH^\bullet _3 + HCl$
$(4)\, H^\bullet +Cl_2 \to HCl + Cl^\bullet $
$(5)\, CH^\bullet _3 + Cl_2 \to CH_3Cl + Cl^\bullet $
