$(I)$ મેઘાલયમાં ખાસી અને જૈન્તીયા હીલ
$(II)$ રાજસ્થાનમાં અરવલ્લીની પર્વતમાળાઓ
$(III)$ કર્ણાટક અને મહારાષ્ટ્રનો પશ્ચિમઘાટ
$(IV)$ મધ્યપ્રદેશના ચંદા અને બસાર ક્ષેત્ર
$a$ - પવિત્ર ઉપવન સ્વસ્થાન સંરક્ષણ હેઠળનો ભાગ છે.
$b$ - પ્રાણીઉદ્યાનો સ્વસ્થાન સંરક્ષણ અભિગમ છે.
$c$ - આ અભિગમમાં જે - તે વિસ્તારને પર્યાવરણીય રીતે વિશિષ્ટઅને જૈવ-વિવિધતાથી ભરપૂર રહે એ રીતે કાયદાકીય સુરક્ષીત કરવામાં આવે છે.