જ્યારે $n =$ અયુગ્મિત ઈલેક્ટ્રોન
$CO^{2+} = 3d^7,3$ અયુગ્મિત ઈલેક્ટ્રોન;$Cr^{2+} = 3d^4, 4$ અયુગ્મિત ઈલેક્ટ્રોન
$Mn^{2+} = 3d^5, 5$ અયુગ્મિત ઈલેક્ટ્રોન; $Fe^{2+} = 3d^6, 4$ અયુગ્મિત ઈલેક્ટ્રોન
(પ. ક્ર.: $Sc = 21 , Ti = 22, V = 23, Zn = 30$)
(en $=$ ઇથેન $-1,2-$ ડાય એમ્માઇન , $ox =$ ઓક્ઝેલેટ)