સંકીર્ણ સંયોજનો જૈવિક પ્રણાલીમાં ખૂબ અગત્યતા ધરાવે છે. આ સંદર્ભમાં ક્યું વિધાન ખોટુ છે? 
  • Aસાયનોકોબાલએમાઇન ${B_{12}}$ છે અને કોબાલ્ટ ધરાવે છે
  • B
    હિમોગ્લોબિન રૂધિરનો લાલ વર્ણક છે અને આયર્ન ધરાવે છે
  • C
    ક્લોરોફિલ વનસ્પતિનું લીલુ વર્ણક છે અને કેલ્શિયમ ધરાવે છે કોણ સૌથી વધુ સંખ્યામાં સમઘટકો ધરાવે છે ? 
  • Dકાર્બોક્સિપેપ્ટિડેઝ $-A$ ઉભેચક છે અને ઝિંક ધરાવે છે
AIEEE 2004, Advanced
Download our app for free and get startedPlay store
c
(c)Chlorophyll are green pigment in plant & contain magnesium instead of calcium.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ચોરસ સમતલ સંકીર્ણ $[Pt(NO_2)(Py)\ (NH_3)NO_2]$ માટે કેટલા ભૂમિતિય સમઘટકો શક્ય છે?
    View Solution
  • 2
    જ્યારે તેમાં $.....$ ઉમેરવામાં આવે છે , ત્યારે પોટેશિયમ ફેરોસાયનાઇડ દ્રાવણ પ્રુશિયન વાદળી રંગ આપે છે.
    View Solution
  • 3
    જો $SCN^-$ માં મધ્યસ્થ પરમાણુ સાથે $N$ જોડાયેલ હોય, તો તે લિગેન્ડનુ નામ .......... થશે.
    View Solution
  • 4
    મહત્તમ સંખ્યામાં અવકાશીય સમઘટક સાથેનું સંકીર્ણ કયુ છે?
    View Solution
  • 5
    $Ni(Z = 28)$ ધાતુ સમાન વિદ્યુતઋણતા ધરાવતા એકદંતીય લિગેન્ડ $X^{-}$ સાથે સંયોજાઇને $[NiX_4]^{-2}$ અનુચંબકીય સંયોજન બનાવે છે તો તેની ભૌમિતિક રચના અને નિકલમાં અયુગ્મિત ઇલેકટ્રોનની સંખ્યા કેટલી હશે ?
    View Solution
  • 6
    નીચે પૈકી કયુ પેરામેગ્નેટિક અને રંગીન સંયોજન છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી કઈ એક યુગ્મ સમઘટક અને સમઘટકતાના પ્રકાર સાચા છે? તો આપેલ વિકલ્પમાંથી સાચો જવાબ લખો?

    $(1)\ [CO(NH_3)_5(NO_2)]Cl$ અને $[CO(NH_3)_5(ONO)]Cl_2$ લીન્કેજ

    $(2)\ [Cu(NH_3)_4][PtCl_4]$ અને $[Pt(NH_3)_4][CuCl_4]$ સવર્ગ

    $(3)\ [Pt(NH_3)_4Cl_2]Br_2$ અને $[Pt(NH_3)_4Br_2)]Cl_2$ આયનીકરણ

    View Solution
  • 8
    સમતલીય સમચોરસ  $[Pt\, (Cl)\, (py)\, (N H_3) \,(NH_2O H)]^+$ ની અસ્તિતવ ધરાવતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા ......... છે.

    (py=પિરિડિન)

    View Solution
  • 9
    નાઈટ્રોપેન્ટએમ્માઈન ક્રોમીયમ $(III) $ ક્લોરાઈડમાં કયા પ્રકારની સમઘટકતા હોય છે.
    View Solution
  • 10
    $\left[ Co ( ox )_{2}( Br )\left( NH _{3}\right)\right]^{2-}$ માટે શક્ય અવકાશીય સમઘટકોની સંખ્યા  ...... છે. $[ ox =$ ઓક્ઝલેટ $]$
    View Solution