જેમાં જે બંને સંયોજન સમાન, ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે. (સ્પીન માત્ર મૂલ્ય)
  • A$[Cr(H_2O_6]^{2+}, [COCl_4]^{2-}$
  • B$[Cr(H_2O_6]^{2+}, [Fe(H_2O_6]^{2+}$
  • C$[Mn(H_2O)_6]^{2+}, [Cr(H_2O)_6]^{2+}$
  • D$[COCl_4]^{2-}, [Fe(H_2O_6]^{2+}$
Diffcult
Download our app for free and get startedPlay store
b
સમાન ચુંબકીય ચાકમાત્રા = અયુગ્મિત ઈલેક્ટ્રોનની સમાન સંખ્યા \( = \,\,\sqrt {n\,\,\left( {n\,\, + \;\,2} \right)} \)

જ્યારે \(n =\) અયુગ્મિત ઈલેક્ટ્રોન

\(CO^{2+} = 3d^7,3\) અયુગ્મિત ઈલેક્ટ્રોન;\(Cr^{2+} = 3d^4, 4\) અયુગ્મિત ઈલેક્ટ્રોન

\(Mn^{2+} = 3d^5, 5\) અયુગ્મિત ઈલેક્ટ્રોન; \(Fe^{2+} = 3d^6, 4\) અયુગ્મિત ઈલેક્ટ્રોન

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એસીટોએસીટોન  $(acac)$ નો એનાયન  $Co\, (acac)_3 $ ની સાથે $Co^{3+}$  ચિલેટ બનાવે છે ચિલેટના રિંગ્સ શું  છે?
    View Solution
  • 2
    નીચે આપેલા સંકીર્ણોમાંથી ક્યું એક સૌથી ઓછી અનુચુંબકીય વર્તણુંક પ્રદશિત કરશે? [આપેલ : પ૨માણુક્રમાંક $\mathrm{Cr}=24, \mathrm{Mn}=25, \mathrm{Fe}=26, \mathrm{Co}=27$ ]
    View Solution
  • 3
    સંકીર્ણ $[Ni(CO)_4]$ માં મધ્યસ્થી ધાતુ પરમાણુ નો વીજભાર કેટલો થશે ?
    View Solution
  • 4
    $[NiCl_4]^{2-}$ નો ચુંબકીય ચાકમાત્રા (માત્ર સ્પીન) ........ $B.M.$
    View Solution
  • 5
    સંકીર્ણની ચુંબકીય ચાકમાત્રા નીચે આપેલ ક્રમમાં છે:

    $(I)\,[Ni(CO)_4]$  $(II)\, [Mn(CN)_6]^{4-}$  $(III)\, [Cr(NH_3)_6]^{3+}$  $(IV) \,[CoF_6]^{3 -}$

     તો સાચો ક્રમ શોધો

    View Solution
  • 6
    જો $SCN^-$ માં મધ્યસ્થ પરમાણુ સાથે $N$ જોડાયેલ હોય, તો તે લિગેન્ડનુ નામ .......... થશે.
    View Solution
  • 7
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

    સૂચિ $I$ (Complexes) સૂચિ $II$ (Hybridisation)
    $A$ $\left[ Ni ( CO )_4\right]$ $I$ $sp ^3$
    $B$ $\left[ Cu \left( NH _3\right)_4\right]^{2+}$ $II$ $dsp^2$
    $C$ $\left[ Fe \left( NH _3\right)_6\right]^{2+}$ $III$ $sp^3d^2$
    $D$ $\left[ Fe \left( H _2 O \right)_6\right]^{2+}$ $IV$ $d^2sp^3$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 

    View Solution
  • 8
    સંકીર્ણ આયન $[Co(C_2O_4)_3]^{3-}$ એ ...... સંકરણ ધરાવે છે.
    View Solution
  • 9
    આયર્ન $(III)$ હેકઝાસાયનોફેરેટ $(II)$ નુ બંધારણ .......... થશે.
    View Solution
  • 10
    $[Pt(py)(NH_3)(NO_2)Cl BrI]$ સૂત્ર માટે કેટલા ભૌમિતિક સમઘટકો સૈદ્ધાંતિક રીતે શક્ય છે?
    View Solution