વિધાન ($I$) : સમાન (સરખી) ઉર્જા ધરાવતી કક્ષકોને સમશક્તિક કક્ષકો કહે છે..
વિધાન ($II$) : હાઈડ્રોજન પરમાણુમાં, $3p$ અને $3d$ કક્ષકો સમશક્તિક કક્ષકો નથી.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
$(I)$ જેમ જેમ તરંગલંબાઈ ઘટે છે, તેમ શ્રેણીની રેખાઓ એક બીજામાં ભળી જાય છે
$(II)$ પૂર્ણાંક $n_{1}$ એ $2$ બરાબર થાય છે.
$(III)$ સૌથી લાંબી તરંગલંબાઇની રેખાઓ અનુરૂપ $\mathrm{n}_{2}=3$ છે .
$(IV)$ હાઇડ્રોજનની આયનીકરણ ઊર્જા આ રેખાઓની તરંગ સંખ્યામાંથી ગણતરી કરી શકાય છે