Gujarat BoardEnglish MediumSTD 7GUJARATIસોનાનો કિલ્લો2 Marks
Question
જેસલમેરના કિલ્લાનું વર્ણન લખો.
✓
Answer
જેસલમેરના કિલ્લાને 'સોના દુર્ગ' કહેવાય છે. તે આજુબાજુના વિસ્તાર કરતાં ઊંચાઈ પર આવેલો છે. એ ખાસ પ્રકારના પથ્થરમાંથી બનાવવામાં આવેલો છે. તેમાં વપરાયેલ પથ્થર અને લાકડા પરની કોતરણી અદ્ભુત છે. કિલ્લામાં અનાજ અને પાણીનો સંગ્રહ કરવાની વિશાળ વ્યવસ્થા છે. તેમાં આવેલા આડાઅવળા રસ્તા ભુલભુલામણી જેવા છે. આ કિલ્લાને જીતવો અધરો હતો, વાયવ્ય ખૂણામાંથી ભારત પર આવતાં આક્રમણોનો વારંવાર સામનો અહીંના શાસકોએ કરેલો છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.