Question
રણપ્રદેશ એટલે શું? ભારત દેશમાં આવેલા રણપ્રદેશનાં નામ લખો.

Answer

રણપ્રદેશ એટલે રેતાળ વિસ્તાર, બિનઉપજાઉ ભૂમિ, ક્ષારવાળો પ્રદેશ, વેરાન પ્રદેશ. જયાં દૂર દૂર સુધી રેત જ હોય. હરિયાળી ભાગ્યે જ જોવા મળે તેવો પ્રદેશ. ભારત દેશમાં રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં મહામરુસ્થલ અને ગુજરાતમાં કચ્છનું રણ આવેલું છે. એ સિવાય લદાખ પણ બરફનું રણ કહેવાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free