Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10 \mathrm{~V}$ ના બ્રેકડાઉન ધરાવતો ઝેનર ડાયોડ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વોલ્ટેજ રેગ્યુલેટર (નિયામક) તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ઝેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ_________છે.
નીચે આપેલ પરિપથ $8\; \mathrm{V}\;dc$ રેગ્યુલેટેડ વૉલ્ટેજ ઉદગમ તરીકે વર્તે છે. જ્યારે $12 \;\mathrm{V}$ ઈનપુટ આપવામાં આવે ત્યારે દરેક ડાયોડમાથી વ્યય થતો પાવર ($\mathrm{mW}$ માં) કેટલો હશે? (બંને ઝેનર ડાયોડ એક સરખા છે)
પરિપથમાં, જ્યારે $A$ અથવા $B$ આગળ સ્થિતિમાન $5\,V$ હોય ત્યારે લોછકલ કિંમત $A=1$ અથવા $B=1$ છે, અને જ્યારે $A$ અથવા $B$ આગળ સ્થિતિમાન $0\,V$ હોય ત્યારે લોગકલ કિંમત $A=0$ અથવા $B =0$ છે.આપેલ પરિપથ માટે સત્યાર્થ સારણી (ટૂથ ટેબલ) $........$ થશે.