Question
ઝંખવાણા પડવું

Answer

અર્થ : શરમિંદા થઈ જવું
વાક્યપ્રયોગ : શેઠનો પાખંડ ખુલ્લો પડી જતાં એ ઝંખવાણા પડી ગયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free