Question
તડાકા મારવા $- ..............$
વાક્ય $: - ..............$

Answer

અર્થ :- કરવી, ડિગો મારવી
વાક્ય :- ગામચોતરે તડાકા મારતા યુવાનોને ખબર નથી કે સમય કેટલો મૂલ્યવાન છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free