Question
ઝોકાં ખાવાં-

Answer

ઊંઘ કે ઘેનનાં ઝોલાં આવવાં
વાક્ય : બીમાર માતા પાસે અનિલ આખી રાત બેસી રહ્યો અને ઝોકાં ખાતો રહ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free