Question
માથું ફાટવું

Answer

અર્થ - તાપ, દરદ કે બદબૂથી માથું દુ:ખી આવવું
વાક્ય - અશોકને તાવ આવ્યો તેથી તેનું માથું ફાટવા લાગ્યું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free