Question
આંસુ ધસી આવવાં -

Answer

આંસુ નીકળવાં, રડવું
વાક્ય : દીકરીની વિદાયનો સમય થતાં જ પિતાની આંખોમાં આંસુ ધસી આવ્યાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free