જિદુનાથે એક ખાનદાન પરિવાર જ્યાં ઘરડી મા, યુવક ને નાની બહેન એમ મળીને કુલ ચાર જણા હતાં એવા પરિવારમાં કલ્યાણીનું લગ્નનું ગોઠવ્યું. છોકરો - વર કાંતિમાન, સંસ્કારી, કુલીન છે. એમની પાસે બહુ પૈસા નથી પણ કુટુંબ સારું છે એ પરિવારમાં કલ્યાણીનાં લગ્નનું ગોઠવ્યું
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.