વિધાન $I :$માયકોપ્લાઝમા, $1$ માઈક્રોન કરતા ઓછી ફિલ્ટર સાઈઝમાંથી પસાર થઈ શકે છે.
વિધાન $II :$માયકોપ્લાઝમા કોષ દિવાલ ધરાવતા બેકેટેરીયા છે.
ઉપરોક્ત બંને વિધાનોને અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ$-I$ | કોલમ$-II$ | ||
$P$ | મંડકણ | $I$ | ચરબી |
$Q$ | તૈલકણ | $II$ | સ્ટાર્ચ |
$R$ | સમીતાયા | $III$ | પ્રોટીન |
$(I)$ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ
$(II)$ લાયસોઝોમ નિર્માણ
$(III)$ મેસોઝોમ નિર્માણ
$(IV)$ રીબોઝોમ નિર્માણ
- તે સક્રિય રીતે રીબોઝોમલ
- $RNA$ નાં સંશ્લેષણ સ્થાન છે.
- તે ગોળાકાર અંગીકા છે.